________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા કર્મ ક્રિયાધાર
મળેલા જીવ અને પુદ્ગલની જુદી જુદી ઓળખાણ
(सवैया त्रासा) जैसैं उसनोदकमैं उदक-सुभाव सीरौ,
आगकी उसनता फरस ग्यान लखियै। जैसैं स्वाद व्यंजनमैं दीसत विविधरूप,
लौनकौ सुवाद खारौ जीभ-ग्यान चखियै।। तैसैं घट पिंडमैं विभावता अग्यानरूप,
___ ग्यानरूप जीव भेद-ग्यानसौं परखिये। भरमसौं करमकौ करता है चिदानंद ,
दरव विचार करतार भाव नखियै।। १६ ।। शार्थ:- उसनो६६ (५६)=२५ ४१. 38=४१. सीरी=. उसनत। (3 )=२भी. ३२१ स्पर्श. व्यं°४==us. नपियै छोडी हे होय.
અર્થ:- જેવી રીતે સ્પર્શજ્ઞાનથી ઠંડા સ્વભાવવાળા ગરમ જળની અગ્નિજનિત ઉષ્ણતા ઓળખી શકાય છે. અથવા જેવી રીતે જિહ્વા ઈન્દ્રિયથી અનેક સ્વાદવાળા શાકમાં મીઠું જુદું ચાખી લેવામાં આવે છે, તેવી જ રીતે ભેદવિજ્ઞાનથી શરીરરૂપ પિંડમાંનો અજ્ઞાનરૂપ વિકાર અને જ્ઞાનમૂર્તિ જીવ ઓળખી શકાય છે, આત્માને કર્મનો કર્તા માનવો એ મિથ્યાત્વ છે, દ્રવ્ય દૃષ્ટિથી “આત્મા કર્મનો કર્તા છે' એવો ભાવ જ न होवो मे. १६.
ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था
ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातो:
क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।।१५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com