________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા કર્મ ક્રિયાદ્વાર
જીવને કર્મનો કર્તા માનવો તે મિથ્યાત્વ છે એના ઉ૫૨ દૃષ્ટાંત ( सवैया खेऽत्रीसा )
जैसैं महा धूपकी तपतिमैं तिसायौ मृग;
भरमसौ मिथ्याजल पीवनकौं धायौ है । जैसैं अंधकार मांहि जेवरी निरखि नर,
भरमसौं डरपि सरप मानि आयो है ॥ अपनै सुभाव जैसैं सागर सुथिर सदा,
पवन-संजोगसौ उछरि अकुलायौ है । तैसैं जीव जड़सौ अव्यापक सहज रूप,
भरमसौ करमकौ करता कहायौ है ।। १४ ।।
शब्दार्थः- तपति=गरमी. तिसायौ=तरस्यो. मिथ्या४ण=भृगठण. ठेवरी=छोरडुं. सरप ( सर्प) = साथ. सागर= समुद्र. थिर = स्थिर. अव्याप5 = भिन्न. ल२भ=लूल.
७७
અર્થ:- જેવી રીતે અત્યંત આકરા તડકામાં તરસથી પીડાયેલું હરણ ભૂલથી મૃગજળ પીવાને દોડે છે,અથવા જેમ કોઈ મનુષ્ય અંધારામાં દોરડું જોઈને તેને સર્પ જાણી ભયભીત થઈને ભાગે છે અને જેવી રીતે સમુદ્ર પોતાના સ્વભાવથી સદૈવ સ્થિર છે તો પણ પવનની લહેરોથી લહેરાય છે; તેવી જ રીતે જીવ સ્વભાવથી જડ પદાર્થોથી ભિન્ન છે, પરંતુ મિથ્યાત્વી જીવ ભૂલથી પોતાને કર્મનો કર્તા માને છે. ૧૪.
अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा
अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः । अज्ञानाश्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत
शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवन्त्याकुलाः।। १३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com