________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૪૧-૪૨-૪૩-૪૪]
[ પ૮૯ શુક્લધ્યાનના પહેલા બે ભેદોની વિશેષતા
Pવાશ્રયે સવિતવીવારે પૂર્વે ૪૨ તા અર્થ:- [18] એક (શ્રુતજ્ઞાની) ના આશ્રયે રહેનારાં [પૂર્વે ] શુક્લધ્યાનના પહેલા બે ભેદો [ સવિતર્ણવીવારે] વિતર્ક અને વિચારસહિત છે. પરંતુ
અવીવારં દ્વિતિયમા કરાશે અર્થ- [ દ્વિતીયન્] ઉપર કહેલાં બે શુક્લધ્યાનમાંથી બીજું [ રવીવારં] વીચારથી રહિત છે, (પણ સવિતર્ક હોય છે ).
ટીકા ૧. ૪૨ મું સૂત્ર ૪૧ મા સૂત્રના અપવાદરૂપ છે, એટલે કે શુક્લધ્યાનનો બીજો ભેદ વીચારરહિત છે. જેમાં વિતર્ક અને વીચાર બને હોય તે પહેલું પૃથ–વિતર્ક શુક્લધ્યાન છે, અને જે વીચારરહિત તથા વિતર્કસહિત, મણિના દીપકની સમાન અચલ છે તે બીજું એકત્વવિતર્ક શુક્લધ્યાન છે; તેમાં અર્થ, વચન અને યોગનું પલટવું દૂર થયું હોય છે એટલે કે તે સંક્રાંતિરહિત છે. વિતર્કની વ્યાખ્યા ૪૩ માં સૂત્રમાં અને વીચારની વ્યાખ્યા ૪૪ મા સૂત્રમાં આવશે.
૨. સૂક્ષ્મ કાયયોગના અવલંબનથી જે ધ્યાન થાય છે તેને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ (ત્રીજું) શુક્લધ્યાન કહેવાય છે; અને જેમાં આત્મપ્રદેશોમાં પરિસ્પદ પેદા કરવાવાળી શ્વાસોચ્છવાસાદિ સમસ્ત ક્રિયાઓ નિવૃત થઈ જાય છે તેને વ્યુપરતક્રિયાનિવર્તિ (ચોથું ) શુક્લધ્યાન કહેવાય છે. || ૪૧-૪૨I
વિતર્કનું લક્ષણ
વિતર્ક: શ્રુતમાં ૪રૂ ા અર્થ:- [મૃતમ્ ] શ્રુતજ્ઞાનને [વિત:] વિતર્ક કહેવાય છે.
નોંધઃ- “શ્રુતજ્ઞાન” શબ્દ શ્રવણપૂર્વક જ્ઞાનનું ગ્રહણ સૂચવે છે. મતિજ્ઞાનના ભેદરૂપ ચિંતાને પણ તર્ક કહેવાય છે, તે અહીં ગ્રહણ કરવો નહીં. || ૪૩ાાં
વીચારનું લક્ષણ वीचारोऽर्थव्यंजनयोगसंक्रान्तिः।। ४४।। અર્થ- [ અર્થ થંબન યો/સાન્તિઃ] અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ (બદલવું) તે [ વીવીર:] વીચાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com