________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭ર ]
[ મોક્ષશાસ્ત્ર વ્રતીના ભેદ
ITર્યનારા ૨૨ાા અર્થ- [TISી] અગારી અર્થાત્ સાગાર (ગૃહસ્થ ) [ સન ૨:૨] અને અણગાર (ગૃહત્યાગી ભાવમુનિ )-એ પ્રમાણે વ્રતીના બે ભેદ છે.
નોંધ - મહાવ્રતોને પાળનારા મુનિ અણગારી કહેવાય છે અને દેશવ્રતને પાળનારા શ્રાવક સાગારી કહેવાય છે. || ૧૯
સાગારનું લક્ષણ
મધુવ્રતોSIRા. ૨૦ ના અર્થ- [ ગણુવ્રત:] અણુવ્રત અર્થાત્ એકદેશવ્રત પાળનારા સમ્યગ્દષ્ટિ જીવ [TIરી] સાગાર કહેવાય છે.
ટીકા અહીંથી અણુવ્રતધારીઓનું વિશેષ વર્ણન શરૂ થાય છે, અને આ અધ્યાય પૂરો થતાં સુધી તે જ વર્ણન છે. અણુવ્રતના પાંચ ભેદ છે. ૧. અહિંસા અણુવ્રત ૨. સત્ય અણુવ્રત ૩. અચૌર્ય અણુવ્રત ૪ બ્રહ્મચર્ય અને ૫. પરિગ્રહ પરિમાણ અણુવ્રત. | ૨૦ાા
અણુવ્રતના સહાયક સાત શીલવતો दिग्देशानर्थदंडविरतिसामायिकप्रौषधोपवासोपभोगपरिभोग
પરિમાણ તિથિસંવિમા વ્રતસંપન્નશ્ચો ૨૨ા અર્થ:- [૨] વળી તે વ્રતી [ ફિક્સ વેશ અનર્થર્વવિરતિઃ] દિવ્રત દેશવ્રત તથા અનર્થદંડવ્રત એ ત્રણ ગુણવ્રત અને [ સામાયિપ્રૌષધોપવાસ ૩૫મો પરિમો/પરિમાળ ગતિથિવિમા*વ્રત] સામાયિક, પ્રૌષધ ઉપવાસ, ઉપભોગપરિભોગનું પરિમાણ (-મર્યાદા) તથા અતિથિસંવિભાગ વ્રત-એ ચાર શિક્ષાવ્રત [સંપન્ન:] સહિત હોય છે અર્થાત્ વ્રતધારી શ્રાવક પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ રીતે બાર વ્રતો સહિત હોય છે.
ટીકા ૧. પૂર્વે ૧૩ થી ૧૭ સુધીના સૂત્રોમાં હિંસાદિ પાંચ પાપોનું જે વર્ણન કર્યું છે તેમનો એકદેશ ત્યાગ તે પાંચ અણુવ્રત છે. અણુવ્રતોને જે પુષ્ટિ કરે તે ગુણવ્રત છે અને જેનાથી મુનિવ્રત પાલન કરવાનો અભ્યાસ થાય તે શિક્ષાવ્રત છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com