________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૨ ]
| [ ૪૫૧ વ્રતોમાં સ્થિરતાનાં કારણો
तत्स्थै र्यार्थं भावना: पंच पंच।।३।। અર્થ:- [ તત્ રથર્ય કર્થ ] તે વ્રતોની સ્થિરતા માટે [ ભાવના: પંચ પં] દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. કોઈ વસ્તુનું વારંવાર ચિંતવન કરવું તે ભાવના છે. / રૂા.
અહિંસા વતની પાંચ ભાવનાઓ वाङ्मनोगुप्ती र्यादाननिक्षेपणसमित्यालोकितपान
મોનનાનિ પંડ્યાા જા અર્થ:- [ વામનો ગુણિ] વચનગુતિ-વચનને રોકવું, મનગુતિ-મનની પ્રવૃતિને રોકવી, [ફર્યા માવા નિક્ષેપણસમિતિ] ઇર્યાસમિતિ-ચાર હાથ જમીન જોઈને ચાલવું. આદાનનિક્ષેપણસમિતિ-જીવરહિત ભૂમિ જોઈને સાવધાનીથી કોઈ વસ્તુને લેવીમૂકવી અને [નાનોવિતાનમોનનાની] જોઈને-શોધીને ભોજન-પાણી ગ્રહણ કરવાં [ja] એ પાંચ અહિંસા વ્રતની ભાવનાઓ છે.
ટીકા
૧. જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; તેથી વચન, મન વગેરેની પ્રવૃત્તિને જીવ રોકી શકે નહિ પણ બોલવાના ભાવને તથા મન તરફ લક્ષ કરવાના ભાવને જીવ રોકી શકે; તેને વચનગુતિ તથા મનગુમિ કહેવાય છે. ઇર્યાસમિતિ વગેરેમાં પણ તે જ પ્રમાણે અર્થ થાય છે. જીવ શરીર ને ચલાવી શકતો નથી પણ પોતે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવાનો ભાવ કરે છે અને શરીર તેની પોતાની તે વખતની લાયકાતના કારણે ચાલવા લાયક હોય તો સ્વયં ચાલે છે. જ્યારે જીવ ચાલવાનો ભાવ કરે ત્યારે ઘણે ભાગે શરીર તેની પોતાની લાયકાતથી સ્વયં ચાલે છે. – એવા નિમિત્તનૈમિત્તિકસંબંધ હોય છે તેથી વ્યવહારનયે “વચનને રોકવું, મનને રોકવું, જોઈ ને ચાલવું, વિચારીને બોલવું” એમ કહેવામાં આવે છે. તે કથનનો ખરો અર્થ શબ્દ પ્રમાણે નહિ પણ ભાવ પ્રમાણે થાય છે.
૨. પ્રશ્ન- અહીં ગુતિ અને સમિતિને પુણ્યાગ્રહમાં ગણી, અને અ. ૯ ના સૂત્ર ૨ માં તેને સંવરના કારણમાં ગણી છે. – એ રીતે તો કથનમાં પરસ્પર વિરોધ થશે?
ઉત્તર:- એ વિરોધ નથી; કેમ કે અહીં ગુતિ તથા સમિતિનો અર્થ અશુભવચનનો વિરોધ તથા અશુભ વિચારોનો નિરોધ- એમ થાય છે તથા નવમાં અધ્યાયના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com