________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ ]
| [ મોક્ષશાસ્ત્ર ભરતક્ષેત્રનો બીજી રીતે વિસ્તાર भरतस्य विष्कमो जम्बूदीपस्य नवतिशतभागः।। ३२।। અર્થ:- ભરતક્ષેત્રનો વિસ્તાર જંબુદ્વીપના એકસોનેવુંમા ભાગ જેટલો છે.
ટીકા ૨૪ મા સૂત્રમાં ભરતક્ષેત્રનો વિસ્તાર બતાવ્યો છે, તેમાં અને આમાં કાંઈ ફેર નથી, માત્ર કથનનો પ્રકાર જુદો છે. જો એક લાખના એકસો નેવું હિસ્સા કરીએ તો દરેક હિસ્સાનું પ્રમાણ પર યોજન થાય છે. [ જુઓ, સૂત્ર ૯ ]. || ૩ર /
ઘાતકીખંડનું વર્ણન
કિર્ધાતકીવખ્તા રૂરૂા. અર્થ- ધાતકીખંડ નામના બીજા દ્વીપમાં ક્ષેત્ર, કુલાચલ, મેરુ, નદી વગેરે બધા પદાર્થોની રચના જંબુદ્વીપથી બમણી બમણી છે.
ટીકા ધાતકીખંડ લવણ સમુદ્રને ઘેરે છે અર્થાત્ લવણ સમુદ્રને ફરતો છે, તેનો વિસ્તાર ચાર લાખ યોજન છે. તેના ઉત્તરકુરુ પ્રાંતમાં ધાતકી (આંબળા ) નાં વૃક્ષો છે, તેથી તેને ધાતકીખંડ કહેવાય છે. | ૩૩ાા
પુષ્કરાદ્ધ દ્વીપનું વર્ણન
પુષ્પાર્વે વા. રૂકા અર્થ - પુષ્કરાદ્ધ દ્વીપમાં પણ બધી રચના જંબુદ્વીપની રચનાથી બમણી બમણી છે.
ટીકા પુષ્કરદ્વીપના વિસ્તાર ૧૬ લાખ યોજન છે, તેની વચમાં ચૂડીના આકારે માનુષોત્તર પર્વત પડેલો છે, જેથી તે દ્વીપના બે હિસ્સા થઈ જાય છે. પૂર્વાર્ધમાં બધી રચના ધાતકીખંડ સમાન છે અને જંબુદ્વીપથી બમણી છે. આ દ્વીપનો ઉત્તરકુરુ પ્રાંતમાં એક પુષ્કર (કમળ) છે, તેથી તેને પુષ્કરદ્વીપ કહેવાય છે. || ૩૪ IT
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com