________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭) ]
[ મોક્ષશાસ્ત્ર - “ तथा जीवे निश्चयनयेन क्रमकरण व्यवधानरहितं त्रैलोक्योदर विवरणवर्ति समस्त वस्तुगतानंतधर्मप्रकाशकमखंड प्रतिभासमयं केवलज्ञानं पूर्वमेव तिष्ठति" તથા ગાથા-૨૯ ની ટીકામાં પણ કહ્યું છે કે “” સ્વયં નીતનિતિ વેનેન पूर्वोक्तमेव निरुपाधित्यं समर्थितं। तथा च स्वयमेव सर्वज्ञो जातः सर्वदर्शी च जातो નિશ્ચયનનેતિ પૂરુમેવ સર્વજ્ઞત્વ સર્વવર્તીત્વ ચ સમર્થિતનિતિ’તથા ગાથા-૧૫૪ ની ટીકામાં કહ્યું છે કે “સમસ્ત વસ્તુ/તાનંત વર્માણ યુદ્ધિશેષ પરિચ્છિત્તિ સમર્થ વજ્ઞાન”!
(૫) પરમાત્મ પ્રકાશ અ. ૨ ગા. ૧૦૧ ની સં. ટીકામાં કહ્યું છે કે “નેત્રય कालत्रयवर्ति समस्त द्रव्यगुणपर्यायाणां क्रमकरण व्यवधानरहित्वेन परिच्छित्ति समर्थ વિશુદ્ધ વર્ણન જ્ઞાનં ૨”.
(૬) સમયસારજી શાસ્ત્રમાં આત્મદ્રવ્યની ૪૭ શક્તિ કહી છે તેમાં સર્વજ્ઞત્વશક્તિનું સ્વરૂપ એવું કહ્યું છે કે, “વિશ્વવિશ્વ વિશેષમાવ પરિણતાત્મજ્ઞાનમયી सर्वज्ञशक्तिः।
અર્થ:- સમસ્ત વિશ્વના (છયે દ્રવ્યના) વિશેષ ભાવોને જાણવા રૂપે પરિણમેલ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વશક્તિ.”૧૦.
નોંધ- સર્વજ્ઞમાત્ર આત્મજ્ઞ જ છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે સંપૂર્ણ આત્મજ્ઞ થનાર, પરદ્રવ્યોને પણ સર્વથા, સર્વ વિશેષ ભાવો સહિત જાણે છે. વિશેષ માટે જાઓ-આત્મધર્મ માસિક વર્ષ-૯ અંક નં. ૮ સર્વજ્ઞત્વ શક્તિનું વર્ણન. કોઈ અસત્ કલ્પનાથી સર્વજ્ઞનું સ્વરૂપ અન્યથા માને છે તેનું તથા સર્વજ્ઞ વસ્તુઓના અનંત ધર્મોને જાણતા નથી એમ માને છે તેમનું ઉપરોક્ત કથનના આધારે નિરાકરણ થઈ જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com