SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates ચોથો અધિકાર [ ૯૭ બૂરું થાય એ બધું પોતે પ્રત્યક્ષ જાણે તોપણ એ જ કાર્યોમાં પ્રવર્તે, –ઇત્યાદિ અનેક પ્રકારે પ્રત્યક્ષ ભાસે તેને પણ અન્યથા શ્રદ્ધાન કરે-જાણે-આચરે એ બધું મોહનું જ માહાભ્ય છે. એ પ્રમાણે આ જીવ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અનાદિ કાળથી પરિણમે છે અને એ જ પરિણમનવડે સંસારમાં અનેક પ્રકારનાં દુ:ખ ઉપજાવવાવાળાં કર્મોનો સંબંધ થાય છે. એ જ ભાવ દુઃખોનું બીજ છે, અન્ય કોઈ નથી. માટે હે ભવ્ય! જો તું મુક્ત થવા ઇચ્છે છે તો એ મિથ્યાદર્શનાદિક વિભાવોનો અભાવ કરવો એ જ કાર્ય છે, એ કાર્ય કરવાથી તારું પરમ કલ્યાણ થશે. ઇતિ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્ર વિષે મિથ્યાજ્ઞાન દર્શન-ચારિત્ર નિરૂપક ચોથો અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008264
Book TitleMoksh marg prakashak
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2001
Total Pages391
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy