________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૨૫ શ્રી કલશટીકા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ રચિત
-ટીકાકાર પં. રાજમલ્લજી પાંડે [ ] » કોઈ પ્રશ્ન કરે છે કે જેઓ અનુભવ પામે છે તેઓ અનુભવ પામવાથી કેવા હોય
છે? ઉત્તર આમ છે કે તેઓ નિર્વિકાર હોય છે. તે જ કહે છે-“તે વસન્તાં મુળુવત વિવIST: સ્યુ:”(તેવ) તે જ જીવો (સત્તd) નિરંતરપણે (મુવત) અરીસાની પેઠે (વિIST:) રાગદ્વેષ રહિત (રૂ.) છે. શાનાથી નિર્વિકાર છે? “પ્રતિનિમગ્નનત્તમાર્ક્યુમાવૈ.”(પ્રતિનિન) પ્રતિબિંબરૂપે (નિમ) ગર્ભિત જે (અનન્તમાન) સકળ દ્રવ્યોના (સ્વમાવૈ.) ગુણ-પર્યાયો, તેમનાથી નિર્વિકાર છે. ભાવાર્થ આમ છે કે જે જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેના જ્ઞાનમાં સકળ પદાર્થો ઉદ્દીપ્ત થાય છે, તેમના ભાવ અર્થાત્ ગુણ-પર્યાયો, તેમનાથી નિર્વિકારરૂપ અનુભવ છે.
(શ્લોક-૨૧માંથી પેઈજ-૨૨) [ ] ખંડાન્વય સહિત અર્થ- ચેતનવસ્તુ વર્તમાન કાળે પોતાની મેળે અત્યંત પોતાના
સ્વાદ સહિત સર્વ પ્રકારે પ્રગટ થઈ. શું કરીને? સમસ્ત શેયોને પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને અર્થાત્ જાણીને. ત્રણ લોકને કોના વડે જાણે છે? બલાત્કારથી પ્રકાશમાન છે પ્રગટપણે એવો છે જે જ્ઞાનગુણસ્વભાવ તેના વડે જાણ્યા છે ત્રણ લોક જેણે એવી છે.
(અજીવ અધિકાર,શ્લોક-૪૫, પેઈજ-૪૪૮) [ીંગ ] શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ ચેતનાસ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર
છે, –એવું જે શુદ્ધ જીવસ્વરૂપ તેનું અને સમસ્ત અશુદ્ધચેતનારૂપ રાગાદિ પરિણામનું ભિન્નપણું થાય છે. ભાવાર્થ આમ છે કે સામ્પ્રત જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન, ક્રોધ ભિન્ન એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.
(કર્તાકર્મ અધિકાર, શ્લોક-૬૦, પેઈજ-૬૧) [ કુ ] » વળી કેવું છે શુદ્ધજ્ઞાન? “સર્વમાવાન સ્તવયન” જેટલી શેય વસ્તુ અતીત
અનાગત-વર્તમાનપર્યાય સહિત છે તેમને પોતામાં પ્રતિબિંબિત કરતું થયું. કોના વડે ? “સ્વરસવિસ:” ચિતૂપ ગુણ, તેની [ વિસરે] અનંત શક્તિ, તેના વડે. કેવી છે તે? [WIRwારે] અનંત શક્તિ, તેનાથી પણ અનંતાનંતગણી છે.
(આસવ અધિકાર, શ્લોક-૧૨૪માંથી પેઈજ-૧૧૩-૧૧૪) [ કુ ] વળી કેવી છે? “પરપત: વ્યાવૃત્તિ”(પુરત:) mયાકારપરિણમનથી (વ્યાવૃત્ત)
પરમુખ છે. ભાવાર્થ આમ છે કે સકળ શેયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી, પોતાના
સ્વરૂપે રહે છે. (સંવર અધિકાર, શ્લોક-૧૨૫ માંથી પેઈજ-૧૧૫) [ ૯ ] ભાવકર્મ જે મોહ-રાગ-દ્વેષરૂપ-અશુદ્ધચેતનારૂપ-પરિણામ, તે અશુદ્ધ પરિણામ