________________
12
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
•ចចចចចចចចចចចចចចចចចចចចចចចចចច
જિનજીની વાણી
(રાગ આશાભર્યા અમે આવિયા) સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર ગૂંથ્યા પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંચ્યું રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રેસીમંધર સ્યાદ્વાદ કેરી સુવાસ ભરેલો, જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ઉૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે ...સીમંધર, હેડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે,
| જિનજીની વાણી ભલી રે...સીમંધર