________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[us] [પડદો ઊંચો થાય છે ને ભગવાન દેખાય છે. ] શ્રેણીક: બોલીયે મહાવીર ભગવાનકી... જય હો...
[બધા વંદન કરી બેસે છે. સ્તુતિ કરે છેઃ ] મંગલ સ્વરૂપી દેવ ઉત્તમ હમ શરણ્ય જિનેશજી... તુમ અધમતા૨ણ અધમ મમ લખી મેટ જન્મ કલેશજી સંસ્કૃતિ ભ્રમણત થકીત લખી નિજદાસકી સુન લીજિયે સમ્યક્દરશ વર જ્ઞાન ચારિત પથ વિહારી કીજિયે... ચેલણા: ॐ હીં ભગવાન શ્રી વર્ધમાન જિનેન્દ્રદેવ ચરણકમલપૂજનાર્થે અર્ધું નિર્વપામીતિ સ્વાહા.
[થોડીક વા૨ એકદમ શાંતિ છવાઈ જાય છેઃ ]
શ્રેણીક: (ઊભા થઈને પૂછે છેઃ) હે પ્રભો! આત્માની મુક્તિનો માર્ગ શું છે? તે કૃપા કરીને સમજાવો!
[ પડદામાંથી દિવ્યધ્વનિરૂપે અવાજ આવે છેઃ ] ઓ.... મ્...!!
જે જાણતો અ૨હંતને ગુણ-દ્રવ્ય ને પર્યપણે; તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
અહો જીવો ! દ્રવ્યથી-ગુણથી ને પર્યાયથી અરિહંત ભગવાનના સ્વરૂપને જે જાણે છે તે જીવ પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે ને તેનો મોહ જરૂર ક્ષય પામે છે. હે જીવો! તમારો આત્મા પણ અરિહંત ભગવાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com