________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૧૦) ર-બેઇન્દ્રિયને છ પ્રાણ-સ્પર્શન અને રસનેન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુ, કાયબળ અને વચનબળ;
૩-ત્રી ઇન્દ્રિયવાળાને સાતપ્રાણ-સ્પર્શ, રસ અને ધ્રાણેન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુ, કાયદળ અને વચનબળ;
૪-ચતુરિન્દ્રિયને આઠપ્રાણ-સ્પર્શ, રસ, થ્રાણ અને ચક્ષુ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુ, કાયબળ અને વચનબળ;
પ-અસંજ્ઞી પંચેન્દ્રિયને નવ પ્રાણ-સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને કર્ણઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુ, કાયદળ અને વચનબળ;
૬-સંજ્ઞી પંચેન્દ્રિયને દસ-પ્રાણ પાંચ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ આયુ, મનબળ, વચનબળ અને કાયબળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com