SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ કલશામૃત ભાગ-૪ સહજાત્મ સ્વરૂપ એવો સહજ સ્વરૂપ પરમ પારિણામિક સ્વભાવ જ્ઞાયકભાવ છે એવો જેને અનુભવ થયો તેને સમ્યગ્દર્શનમાં રાગ-દ્વેષ ગણવામાં આવતા નથી. આ દર્શન (શ્રદ્ધાની) પ્રધાનતા અપેક્ષાએ વાત છે. (વસત્તતિલકા) अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्न मैकाग्र्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।।८-१२०।। ખંડાન્વયે સહિત અર્થ:- “એ શુદ્ધયં વાક્યમ વ સ યન્ત” (૨) જે કોઈ આસન્નભવ્ય જીવો (શુદ્ધનયમ) શુદ્ધનયનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્યવસ્તુમાત્રનો, (1શ્ચમ) સમસ્ત રાગાદિ વિકલ્પથી ચિત્તનો વિરોધ કરી (94) ચિત્તમાં નિશ્ચય લાવીને, ( યત્તિ) અખંડિતધારાપ્રવાહરૂપ અભ્યાસ કરે છે (સવા) સર્વ કાળ-કેવો છે (શુદ્ધનય)?“ઉદ્ધત વોફિમ”(ઉદ્ધત) સર્વ કાળ પ્રગટ જે (વો) જ્ઞાનગુણ તે જ છે (મિ ) લક્ષણ જેનું, એવો છે; શું કરીને? “અધ્યાર્ચ કોઈ પણ રીતે મનમાં પ્રતીતિ લાવીને;- “તે સમયસ્થ સારમું પર્યાન્તિ" (તે વ) તે જ જીવો નિશ્ચયથી (સમયસ્થ સારમ) સકળ કર્મથી રહિત, અનંત ચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને (પુણ્યત્તિ) પ્રગટપણે પામે છે. કેવું પામે છે? “વશ્વવિધુરમ” (વશ્વ) અનાદિ કાળથી એકબંધાર્યાયરૂપ ચાલ્યો આવ્યો હતો જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુગલપિંડ, તેનાથી (વિધુરં) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે સકળ કર્મના ક્ષયથી થયો છે. શુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતા થકા.કેવા છે તે જીવો? “રતિમુમનસ:” રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે. વળી કેવા છે? “સતત ભવન્તઃ” (સતત) નિરંતરપણે (મન્ત:) એવા જ છે. ભાવાર્થ આમ છે કે-કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે, કયારેક એક, જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી, સદા સર્વ કાળ શુદ્ધપણારૂપ રહે છે. ૮-૧૨૦. કળશ ન. - ૧૨૦ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૭–૧૧૮ તા. ૦૯-૧૦/૧૦/૭૭ “જે શુદ્ધનયં વ સલ્ફા વનયત્તિ જે કોઈ આસન્ન ભવ્ય જીવો”, આસન્ન ભવ્ય જીવ અર્થાત્ કે જેનો સંસારનો અંત નિકટ છે, જેના પરિભ્રમણનો અંત છે, એવા
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy