SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ કલશાકૃત ભાગ-૨ કલશ-૩૪ (માલિની) विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् । हृदयसरसि पुंस: पुद्गलाद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।।२-३४।। ખંડાન્વય સહિત અર્થ:-“વિરમગારે કાર્યોના નેન મિ”(વિરમ) હે જીવ! વિરક્ત થા, હઠ ન કર, (પરેજ) મિથ્યાત્વરૂપ છે અને (કાર્ય) કર્મબંધને કરે છે એવા (વોનીજોન વિમ) જે જૂઠા વિકલ્પો તેમનાથી શું? તેનું વિવરણ-કોઈ મિથ્યાષ્ટિ જીવ શરીરને જીવ કહે છે, કોઈ મિથ્યાષ્ટિ જીવ આઠ કર્મોને જીવ કહે છે, કોઈ મિથ્યાદેષ્ટિ જીવ રાગાદિ સૂક્ષ્મ અધ્યવસાયને જીવ કહે છે-ઇત્યાદિરૂપે અનેક પ્રકારના બહુ વિકલ્પો કરે છે. હે જીવ! તે બધાય વિકલ્પો છોડ, કેમ કે તે જૂઠા છે. “નિમૃત: સનસ્વયં મ પશ્ય” (નિમૃત:) એકાગ્રરૂપ (સન) થતો થકો ( ૫) શુદ્ધ ચિતૂપમાત્રનો (સ્વયમ) સ્વસવેદનપ્રત્યક્ષપણે (પશ્ય) અનુભવ કર. “ષમાસમ” વિપરીતપણું જે રીતે છૂટે તે રીતે છોડીને. “પિ” વારંવાર બહુ શું કહેવું? આવો અનુભવ કરતાં સ્વરૂપપ્રાપ્તિ છે, તે જ કહે છે-“નનુ સરસ : અનુપધ્ધિ : મિ માહિ” (નનુ) હે જીવ! (દયસરસિ) મનરૂપી સરોવરમાં છે (પૃ:) જે જીવદ્રવ્ય તેની (અનુપસ્થિ:) અપ્રાપ્તિ (વિભાતિ) શોભે છે શું? ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ તો નથી; “ :” () છે તો એમ જ છે કે (૩૫નાવ્ય:) અવશ્ય પ્રાપ્તિ થાય છે. કેવું છે જીવદ્રવ્ય? “પુત્રીત મનધાનં:(પુત્ર) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (fમનધાન:) ભિન્ન છે-ચેતનરૂપ છે-તેજ:પુંજ જેનો એવું છે. ૨-૩૪. પ્રવચન નં. ૪૩ તા. ૧૮-૭-'૭૭ કલશ-૩૪ : ઉપર પ્રવચન “વિરમ ભારેખ માર્યોના નેન મિ (વિરમ) હે જીવ! વિરક્ત થા, હુંઠ ન કર.” આ સંસારના દુઃખના પરિણામથી વિરક્ત થા, જો તારે આત્મા પ્રાપ્ત કરવો હોય તો! સંસારનું દુઃખ આદિ એ બધું અજીવ છે તેનાથી વિરક્ત થા; હઠ ન કર, ભગવાન આત્મા સુખસ્વરૂપ છે. સહજ સ્વરૂપ ભગવાન આત્મા આનંદ સ્વભાવ છે તેને પકડવા (ગ્રહવા) બીજા નકામા કોલાહલના કાર્યથી શું કામ છે? મિથ્યાત્વરૂપી પરિણામ Please inform us of any errors on [email protected]
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy