________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુનિત પ્રતાપે જ છે. આ બન્ને ધર્માત્માઓના પરમ પ્રતાપે જ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ તરફથી આવું સત્-સાહિત્ય પ્રકાશિત થાય છે.
આ ચરિત્ર શ્રી દિગમ્બર જૈન પુસ્તકાલય, સુરતથી પ્રકાશિત શ્રી - “જંબૂસ્વામી ચરિત્ર “ના ગુજરાતી અનુવાદરૂપે છપાયેલ છે; તેથી ટ્રસ્ટ ઉક્ત પ્રકાશકનું આભારી છે.
આ ચરિત્રનો ગુજરાતી અનુવાદ બ્ર. શ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે તદ્દન નિસ્પૃહભાવે કરી આપ્યો છે, તેથી સંસ્થા તેમની આભારી છે. તથા આ પુસ્તકના સુંદર મુદ્રણ માટે સંસ્થા “જીનલ ગ્રાફીક્સ ‘, અમદાવાદની પણ આભારી છે.
જિજ્ઞાસુઓ આ પ્રકાશનથી જીવોના પરિણામોની વિચિત્રતા તથા તેમનાં ફળ જાણી, ધર્મભાવની પ્રેરણા પામે એ જ ભાવના.
કહાનગુરુ-૧૧૦મો જન્મોત્સવ વૈશાખ સુદ ૨, વિ. સં. ૨૦૫૫ તા. ૧૭-૫-૧૯૯૯
પ્રકાશનસમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ-૩૬૪૨૫૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com