SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩) ભો... ભોં.. ભૂમ ભું! પો. પો... V... V... વાજાં વાગ્યા ને ઢોલ ઢમક્યા. રાજાની સાથે હજારો નગરજનો દર્શન કરવા ચાલ્યા. આ બધું જોઈને એક દેડકાનેય મન થયું કે હું પણ ભગવાનના દર્શન કરવા જાઉં એટલે મોઢામાં એક ફૂલ લઈને એ ઉપડયું ભગવાનના દર્શન કરવા. ભક્તિભાવથી એ તો દોડયું જાય છે 5 ( ) ) : - - 11\U S : ---- -- ક દેડકું દેડકું દોડ્યું જાય, મોઢામાં ફૂલ લઈને જાય, વીર પ્રભુને વંદવા જાય, એને દેખી આનંદ થાય. ડગ... ડગ... ડબકા...! ટબ... ટબ.. ટબક... ! Please inform us of any errors on [email protected]
SR No.008254
Book TitleJain Vartao 06
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size676 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy