SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૧૫ મોતીના ભંડાર ભર્યા છે. જિંદગીભર વાપરીશ તો પણ તે ખૂટે તેમ નથી. માટે આમાંથી મનમાનીતા ગજમોતીનો પૂંજ લઈને તું હંમેશા આનંદપૂર્વક જિનેન્દ્રદેવની પૂજા કરજે. આ વાત સાંભળીને મનોરમાને ઘણો જ આનંદ થયો. રોમરોમ જિનેન્દ્રભક્તિનો ઉલ્લાસ જાગ્યો, ને હર્ષપૂર્વક જિનેન્દ્રદેવના પૂજનની તૈયારી કરવા લાગી.–સ્નાન કરી, ઉત્તમ વસ્ત્રો પહેરી, હાથમાં ગજમોતીનો થાળ લઈ ધામધૂમથી જિનમંદિર તરફ ચાલી; ઘરની બધી સ્ત્રીઓ પણ હર્ષપૂર્વક મંગલગીત ગાતીગાતી તેની સાથે ચાલી ↓ गजमोती करमें लीने, जिनभवन प्रयाण सु किने । जिनदर्श करे अब ताने, मन फूली न अंग समाने ।। જિનમંદિરે જઈને આનંદપૂર્વક ભગવાનની પૂજા કરી ગજમુક્તા ચોખે બહુત અનોખે લખ નિદોખે પુંજ ધરું, અક્ષયપદ પાઉં ઔર ન ચાહું, કર્મ નશાઉં ચરણ પૂરું; શ્રી જિનવ૨ વંદું મન આનંદું ભવદુઃખદુ ચિત્તધારી, જિન વંદું કોડં ભવદુઃખ છોડ શિવમુખ જોડું સુખ ભારી. Please inform us of any errors on [email protected]
SR No.008254
Book TitleJain Vartao 06
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size676 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy