________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૯ વરાંગકુમાર નાનપણથી જ શાંત, વિષયોથી વિરક્ત અને અંતર્મુખ જીવન જીવનારા હતા; ધર્મ પ્રત્યેનો તેમનો ઉત્સાહુ પ્રસિદ્ધ હતો. મંત્રી, સેનાપતિ તેમજ સમસ્ત નગરજનો પ્રત્યે તેણે નમ્રતાથી ક્ષમાયાચનાપૂર્વક વિદાય લીધી.
".
.
જ
- -
-
-
અંતમાં તે પોતાની માતા પાસે વિદાય લેવા ગયો; માતા પુત્રના ધર્મસંસ્કારને ઓળખતી હતી. તેણે ગદગદભાવે કહ્યું: બેટા! હું શું બોલું!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com