SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮) : જૈન ધર્મની વાર્તાઓ જૈનધર્મની વાર્તાઓ “જૈનધર્મની વાર્તાઓ” ના દશ પુસ્તકોની શ્રેણીમાંથી આ પહેલું પુસ્તક રજા કરતાં આનંદ થાય છે. આપે આ પુસ્તક વાંચ્યું. મજા આવી.. ને પછીનાં પુસ્તકો વાંચવા માટે ઇંતેજારી પણ થઈ.... તો, વાર્તાનું બીજાં પુસ્તક પણ તૈયાર છે. બાળકોને ધર્મના સંસ્કાર આપવાનું ઉત્તમ સાધન કથા-વાર્તાઓ છે; લુપ્ત થતા આપણા અમૂલ્ય કથા સાહિત્યને આધુનિક શૈલીમાં નવજીવન આપવાની ખૂબજ જરૂર છે; ને તે માટેની અમારી દીર્ઘકાળની ભાવના આ વાર્તા-શ્રેણી દ્વારા હવે કાર્યરૂપ થાય છે. આવા સુંદર સાહિત્યને વાંચી-વંચાવી ને તેના ખૂબ પ્રચારમાં સૌ સાધર્મીઓ સહકાર આપે તે જરૂરી છે. બ્ર. હરિલાલ જૈન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy