SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૨] અહિંસા-ધર્મની વારતા [ બીજી ] [ મુનિરાજ. સુવર.. ને... વાઘ] એક જંગલની રમણીય ગૂફામાં ભદ્રપરિણામી એક સુવર (ભૂંડ) રહેતું હતું. તે જંગલમાં એક વાઘ રહેતો હતો, તે કૂરપરિણામી હતો. એક વીતરાગી મુનિરાજ વિચરતા-વિચરતા તે જંગલમાં આવ્યા; ને જે ગૂફામાં સુવર હતું તે ગૂફામાં બિરાજમાન થઈને શુદ્ધોપયોગ વડે આત્મધ્યાન કરવા લાગ્યા. મુનિરાજને ગૂફામાં દેખીને* ભદ્રપરિણામી ભૂંડને એવો શુભ વિચાર આવ્યો કે અહા, આ કોઈ વીતરાગી મહાત્મા મારી ગૂફામાં પધાર્યા છે, એમને દેખતાં જ કોઈ અપૂર્વ શાંતિ થાય છે. એમના પધારવાથી મારી ગૂફા ધન્ય થઈ. હું કઈ રીતે તેમની સેવા કરું! એવા શુભભાવ પૂર્વક તે ભૂંડ ગૂફાના દરવાજે બેસીને મુનિરાજની રક્ષા કરતું હતું. * તે જ વખતે ગૂફા પાસે આવેલા વાઘને એવો અશુભભાવ થયો કે હું આ મનુષ્યને મારીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy