________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
દેવગતિ
૧,
વૈક્રિયકશ૨ી૨૧, વૈક્રિયકાંગોપાંગ ૧, દેવગત્યાનુપૂર્વી ૧, રૂપ ૧, ૨સ ૧, ગંધ ૧, સ્પર્શ ૧, અગુરુલઘુ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ ૧, ત્રસ ૧, બાદ ૧, પર્યાસ ૧, પ્રત્યેક ૧, સ્થિર ૧, શુભ ૧, સુભગ ૧, સુસ્વર ૧, આઠેય ૧, હાસ્ય ૧, રતિ ૧, જાગુપ્સા ૧, ભય ૧, પુરુષવેદ ૧, સંજ્વલન ક્રોધ ૧, માન ૧, માયા ૧, લોભ ૧, મતિજ્ઞાનાવરણ ૧, શ્રુતજ્ઞાનાવરણ ૧, અવધિજ્ઞાનાવરણ ૧, મન:પર્યયજ્ઞાનાવરણ ૧, કેવલજ્ઞાનાવરણ ૧, ચક્ષુદર્શનાવરણ ૧, અચક્ષુદર્શનાવરણ ૧, અવધિદર્શનાવરણ ૧, કેવલદર્શનાવરણ ૧, દાનાન્તરાય ૧, ભોગાન્તરાય ૧, ઉપભોગાન્તરાય ૧, વીર્યાન્તરાય ૧, લાભાન્તરાય ૧, યશસ્કીર્તિ ૧, અને ઉચ્ચગોત્ર ૧ એ અઠ્ઠાવન પ્રકૃતિઓનો બંધ થાય છે.
૩૨૯ પ્ર. યોગના નિમિત્તથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. એક શાતા વેદનીયનો બંધ થાય છે.
૩૩૦ પ્ર. કર્મપ્રકૃતિ સર્વે ૧૪૮ છે અને કા૨ણ માત્ર ૧૨૦ નાં લખ્યાં, તો પછી ૨૮ પ્રકૃતિઓનું શું થયું ?
ઉ. સ્પર્ધાદિ ૨૦ ની જગ્યાએ ૪ નું ગ્રહણ કરેલું છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
[ ૭૯