________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
૭૮ ]
[અધ્યાય : ૨
ઉ. દશ પ્રકૃતિઓનો બંધ થાય છે:અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ, મનુષ્યગતિ, મનુષ્યગત્યાનુપૂર્વી, મનુષ્યાયુ, ઔદાકિશ૨ી૨, ઔદારિકાંગોપાંગ અને વજઋષભનારાચ સંહનન.
૩૨૬ પ્ર. પ્રત્યાખ્યાનાવરણકષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે ? 63. ચાર ક્રોધ, માન, માયા અને લોભનો.
પ્રકૃતિઓનો-અર્થાત્-પ્રત્યાખ્યાનાવરણ
૩૨૭ પ્ર. પ્રમાદથી કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ? ઉ. છ પ્રકૃતિઓનો અર્થાત્-અસ્થિર, અશુભ, અશાતાવેદનીય, અયશઃકીર્તિ, અતિ અને શોકનો. ૩૨૮ પ્ર. કષાયના ઉદયથી કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. અાવન પ્રકૃતિઓનો-અર્થાત્-દેવાયુ ૧, નિદ્રા ૧, પ્રચલા ૧, તીર્થંકર ૧, નિર્માણ ૧, પ્રશસ્તવિહાયોગતિ ૧, પંચેન્દ્રિયજાતિ ૧,તૈજસશરીર ૧, કાર્માણશ૨ી૨૧, આહારકશરી૨ ૧, આહા૨કાંગોપાંગ ૧, સમચતુરસ્ત્રસંસ્થાન ૧,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com