SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] [ ૭૧ પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ અને તે પર્યાય કાર્ય. ઉપાદાનકારણ તે જ ખરું કારણ છે. ૨૯૮ પ્ર. દ્રવ્યબંધ કોને કહે છે ? ઉ. કાર્માણકંધરૂપ પુદ્ગલદ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિને દ્રવ્યબંધ કહે છે. ૨૯૯ પ્ર. ભાવબંધ કોને કહે છે ? ઉ. આત્માના યોગકષાયરૂપ ભાવોને ભાવબંધ કહે છે. ૩૦૦ પ્ર. દ્રવ્યબંધનું નિમિત્ત કારણ શું છે ? ઉ. આત્માના યોગકષાયરૂપ પરિણામ દ્રવ્યબંધનુ નિમિત્તકારણ છે. ૩૦૧ પ્ર. દ્રવ્યબંધનું ઉપાદાનકા૨ણ શું છે ? ઉ. બંધ થવાના પૂર્વ ક્ષણમાં બંધ થવાના સન્મુખ કાર્માણ સ્કન્ધને દ્રવ્યબંધનું ઉપાદાન કારણ કહે છે. ૩૦૨ પ્ર. ભાવબંધનું નિમિત્ત કા૨ણ શું છે ? ઉ. ઉદય અને ઉદીરણા અવસ્થાને પ્રાપ્ત પૂર્વબદ્ધ કર્મ ભાવબંધનું નિમિત્ત કારણ છે. Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy