________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
[ ૪૧
ઉ. જે કર્મના ઉદયથી શરીરના અંગ, ઉપાંગ કોઈ ખાસ આકારનાં ન હોય; (બેડોળ હોય ).
૧૮૦ પ્ર. સંહનન નામકર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી હાડના બંધવિશેષ થાય, તેને સંહનન નામ કર્મ કહે છે.
૧૮૧ પ્ર. વજ્રર્ષભનારાચ સંહનન કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી વજ્રનાં હાડ, વજ્રના વેખન, અને વજની જ ખીલીઓ હોય.
૧૮૨ પ્ર. વજના૨ાચસંહનન કોને કહે છે ?
ઉ. જે કર્મનાં ઉદયથી વજના હાડ અને વજની ખીલીઓ હોય પરંતુ વૈષ્ટન વજનું ન હોય. ૧૮૩ પ્ર. નારાચ સંહનન કોને કહે છે ?
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૧૭૯ પ્ર. હુંડક સંસ્થાન કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી વેષ્ટન અને ખીલીઓ સહિત હાડ હોય.
૧૮૪ પ્ર. અર્ધનારાચ સંહનન કોને કહે છે ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com