________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૩૭ પાંચજાતિ-(એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય), પાંચ શરીર (દારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ, અને કાર્માણ), ત્રણ અંગોપાંગ (ઔદારિક, વૈક્રિયિક, આહારક), એક નિમાર્ણ કર્મ, પાંચ બંધન કર્મ (ઔદારિકબંધન, વૈકિયિકબંધન, આહારકબંધન, તેજસબંધન અને કાર્માણબંધન), પાંચ સંઘાત (ઔદારિક, વિક્રિયિક, આહારક, તૈજસ, કાર્માણ ) છે સંસ્થાન, (સમચતુરસ્ત્ર સંસ્થાન, ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુર્જક સંસ્થાન, વામન સંસ્થાન, હુડક સંસ્થાન) છ સહુનન, વજર્ષભનારા સહુનન, વજનારા સંહનન, નારાચ સંહનન અદ્ધનારાચ સંહનન, કાલિક સહુનન અને અસંપ્રાસાસૃપાટિકા સહુનન), પાંચ વર્ણ કર્મ (કાળો, લીલો, રાતો, પીળો, ધોળો) બે ગંધ કર્મ (સુગંધ, દુર્ગધ) પાંચ રસ કર્મ (ખાટો, મીઠો, કડવો, તૂરો, તીખો ), આઠ સ્પર્શ (કઠોર, કોમલ, હલકો, ભારે, ઠંડો, ગરમ, ચીકણો, લૂખો), ચાર આનુપૂર્થ-(નરક, તિર્યંચ, મનુષ્ય, દેવગયાનુપૂર્ય), અગુરુલઘુત્વ કર્મ એક, ઉપઘાત કર્મ એક, પરઘાત કર્મ એક, આતાપકર્મ એક, ઉદ્યોતકર્મ એક, બે વિહાયોગતિ, (એક મનોજ્ઞ, બીજી અમનોજ્ઞ), ઉગ્વાસ એક, ત્રણ એક, સ્થાવર એક, બાદર એક, સૂક્ષ્મ એક, પર્યાય એક, અપર્યાય એક, પ્રત્યેક નામ કર્મ એક, એક સાધારણ નામ કર્મ, સ્થિર નામ કર્મ એક,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com