________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
અવાન્તરસત્તાવિશિષ્ટ
ઉ.
કરવાવાળી ચેતનાને જ્ઞાનચેતના કહે છે.
વિશેષપદાર્થને વિશેષપદાર્થને
૮૨ પ્ર. અવાન્તરસત્તા કોને કહે છે ?
ઉ. કોઈ પણ વિવક્ષિત પદાર્થની સત્તાને અવાન્તર સત્તા કહે છે.
૮૩ પ્ર. દર્શનચેતનાના કેટલા ભેદ છે?
ઉ. ચાર છે-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.
[ ૧૯
વિષય
૮૪ પ્ર. જ્ઞાનચેતનાના કેટલા ભેદ છે ?
ઉ. પાંચ છેઃ- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન.
૮૬ પ્ર. મતિજ્ઞાનના કેટલા ભેદ છે ?
૮૫ પ્ર. મતિજ્ઞાન કોને કહે છે ?
ઉ. ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય, તેને મતિજ્ઞાન કહે છે.
ઉ. બે છે, સાંવ્યવહારિકપ્રત્યક્ષ અને પરોક્ષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com