________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
[ અધ્યાય : ૪ પ૩૬ પ્ર. નવમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. આઠમા ગુણસ્થાનમાં જે ૭ર પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી ત્રુચ્છિત્તિપ્રકૃતિ છે (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા) ને ઘટાડવાથી બાકી રહેલી ૬૬ પ્રકૃતિઓનો ઉદય થાય છે. પ૩૭ પ્ર. નવમાં ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. આઠમા ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ ઉપશમશ્રેણીવાળા દ્વિતીયોપશમસમ્યગ્દષ્ટિને ૧૪૨, સાયિક સમ્યગ્દષ્ટિને ૧૩૯ પ્રકૃતિની અને ક્ષપકશ્રેણીવાળાને ૧૩૮ પ્રકૃતિઓની સત્તા રહે છે. પ૩૮ પ્ર. દશમા ગુણસ્થાનમાં સૂક્ષ્મતાપરાયનું સ્વરૂપ શું છે?
ઉ. અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભ કષાયના ઉદયનો અનુભવ કરતા જીવને સૂક્ષ્મસાપરાય નામનું દશમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. પ૩૯ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com