________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ
(૬૫ पुनर्भावक एवं विमृशति संयोगात्किमिति देहादिभिः सम्बन्धाद्देहिनां किं फलं स्यादित्यर्थः। तत्र स्वयमेव समाधत्ते
दुःखसंदोहभागित्वं सयोगादिह देहिनाम्।
त्यजाम्येनं ततः सर्वं मनोवाक्कायकर्मभिः।।२८।। टीका- दुःखानां संदोह: समूहस्तद्वागित्वं देहिनामिह संसारे संयोगाहेहादि सम्बन्धाद्भवेत्। यतश्चैवं तत एनं संयोगं सर्वं निःशेषं त्यजामि। कै: क्रियमाणं ? मनोवाक्कायकर्मभिर्मनोवर्गणाद्यालम्बनैरात्मप्रदेशपरिस्पंदैस्तैरेव त्यजामि। अयमभिप्रायो
ફરી ભાવક (ભાવના કરનાર) વિચારે છે કે સંયોગથી શું (ફલો? એનો અર્થ એ છે કે દેહાદિના સંબંધથી પ્રાણીઓને શું ફલ મળે ?
તે જ સમયે તે સ્વયં જ સમાધાન કરે છે:
શ્લોક-૨૮
અન્વયાર્થઃ- [૩૬] આ સંસારમાં [ સંયોતિ] દેહાદિકના સંબંધથી [દિનાં] પ્રાણીઓને [દુ:વસંવોદમાગવં] દુઃખસમૂહ ભોગવવું પડે છે (અર્થાત્ અનંત દુઃખ ભોગવવાં પડે છે), [તતઃ] તેથી [ સર્વ] તે સમસ્ત (સંબંધ) ને [મનોવાયfમઃ] મન-વચન-કાયની ક્રિયાથી [ ત્યજ્ઞાન] હું તજું .
ટીકાઃ- દુઃખોનો સંદોહ (સમૂહ) - તેનું ભોગવવાપણું અહીં એટલે આ સંસારમાં સંયોગને લીધે અર્થાત્ દેહાદિના સંબંધને લીધે હોય છે ( –અર્થાત્ દેહાદિના સંબંધને લીધે પ્રાણીઓને અનેક દુઃખો ભોગવવા પડે છે). તેથી તે સર્વ સંયોગને (તેના પ્રત્યેના રાગને) હું સંપૂર્ણપણે છોડું છું. શા વડે કરવામાં આવતા (સંબંધને )? મન-વચન-કાયની ક્રિયાથી, મનોવર્ગણાદિના આલંબનથી આત્મપ્રદેશોના પરિસ્પન્દદ્વારા (કરવામાં આવતા સંબંધને) જ હું છોડું છું. આનો અભિપ્રાય એ છે કે મન-વચન-કાયા
દેહીને સંયોગથી, દુ:ખ સમૂહનો ભોગ, તેથી મન-વચ-કાયથી, છોડું સહુ સંયોગ. ૨૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com