________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪) ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअत्राप्याह शिष्यः। ज्ञानिनोध्यात्मस्थस्य किं भवतीति निष्पन्नयोग्यपेक्षया स्वात्मध्यानफलप्रश्नोयम्। गुरुराह
परीषहाद्यविज्ञानादास्त्रवस्य निरोधिनी।
जायतेऽध्यात्मयोगेन कर्मणामाशु निर्जरा।।२४।। टीका- जायते भवति। कासौ ? निर्जरा एकदेशेन संक्षयो विश्लेषइत्यर्थः। केषां? कर्मणां सिद्धयोग्यपेक्षयाऽशुभानां च शुभाना साध्ययोग्यपेक्षया त्वसवेद्यादीनां कर्मणां। कथमाशु सद्यः। केन ? अध्यात्मयोगेन आत्मन्यात्मनः प्रणिधानेन, किं केवला? नेत्याह निरोधिनी प्रतिषेधयुक्ता, कस्यास्त्रवस्यागमनस्य कर्मणामित्यत्रापि योज्यं।
અહીં વળી શિષ્ય કહે છે- આધ્યાત્મલીન જ્ઞાનીને શું થાય છે (શું ફળ મળે છે)? નિષ્પન્ન (સ્વાત્મનિષ્ઠ) યોગીની અપેક્ષાએ સ્વાત્મધ્યાનના ફળનો આ પ્રશ્ન છે. આચાર્ય કહે છે -
શ્લોક-૨૪ અન્વયાર્થ:- [ અધ્યાત્મયોગોન] આધ્યાત્મયોગથી (આત્મામાં આત્માના જોડાણથી) [પરીષદીઘવિજ્ઞાનાત] પરીષહાદિકનો (મનુષ્ય, તિર્યંચ, દેવાદિના ઘોર ઉપસર્ગો અથવા કષ્ટો આદિનો) અનુભવ (વેદન) નહિ હોવાથી (ઉપસર્ગાદિ તરફ લક્ષ નહિ હોવાથી). [માવસ્ય] (કર્મોના) આસ્રવ (આગમનને) [ નિરોધની] રોકવાવાળી [ર્મનાં નિર્ના] કર્મોની નિર્જરા [ ] શીધ્ર [નાયતે] થાય છે.
ટીકા થાય છે, કોણ છે? નિર્જરા અર્થાત્ (કર્મોનો) એકદેશ સંક્ષયવિશ્લેષ અથવા સંબંધ છૂટવો તે (ખરી પડવું તે) એવો અર્થ છે. કોની (નિર્જરા )? કર્મોની; સિદ્ધયોગીની અપેક્ષાએ (અર્થાત્ જે સિદ્ધયોગી છે તેનાં તો) અશુભ તથા શુભ કર્મોની નિર્જરા અને સાધ્યયોગીની અપેક્ષાએ અસાતવેદનીય આદિની નિર્જરા થાય છે. કેવી રીતે? શીઘ્ર-જલદી. શા વડે? અધ્યાત્મયોગદ્વારા એટલે આત્મામાં આત્માના ધ્યાનથી. શું કેવલ (નિર્જરા થાય છે ? (ગુરુએ ) કહ્યું, “ના, “નિરોધિની શબ્દ પ્રતિષેધ (નિષેધ) બતાવે છે.” કોનો (પ્રતિષેધ ) ? આસ્રવનો-કર્મોના આગમનનો
આત્મધ્યાનના યોગથી, પરીસહી ન વેદાય, શીઘ સસંવર નિર્જરા, આસવ-રોધન થાય. ૨૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com