________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪) ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअत्राह शिष्यः । कथं धनं निंद्यं ? येन पुण्यमुपाय॑ते इति ' पात्रदानदेवार्चनादि क्रियायाः पुण्यहेतोर्धनं विना असंभवात् पुण्यसाधनं धनं कथं निंद्यं ? किं तर्हि प्रशस्यमेवातो यथा कथंचिद्धनमुपायं पात्रादौ च नियोज्य सुखाय पुण्यमुपाजनीयम्
તા
અત્રણ
त्यागाय श्रेयसे वित्तमवित्तः संचिनोति यः। स्वशरीरं स पंकेन स्नास्यामीति विलंपति।।१६।।
જે ધનિકો લોભવશ વ્યાજ વગેરેની કમાણી કરવા માટે કાલનું નિર્ગમન ઇચ્છે છે તેઓ પોતાના જીવન કરતાં ધનને વધારે વહાલું ગણે છે, કારણ કે તેઓ એમ સમજે છે કે કાલના નિર્ગમનથી જેમ દિવસો વધશે તેમ વ્યાજ વગેરે વધશે, પણ તેટલા દિવસો તેમની આયુમાંથી ઓછા થશે તેનું તેમને ભાન હોતું નથી. તેઓ ધનવૃદ્ધિના લોભમાં પોતાના જીવનનું (આયુ) ના વિનાશ તરફ લક્ષ આપતા નથી. આમ વ્યામોહનું કારણ હોવાથી ધન ધિક્કારને પાત્ર છે. ૧૫.
અહીં શિષ્ય કહે છે- જેનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે તે ધન નિર્ધ (નિન્દાને યોગ્ય), કેમ? પુણ્યના હેતુરૂપ પાત્ર દાન, દેવાર્શનાદિ ક્રિયાઓ ધન વિના અસંભવિત છે. તો પુણ્યના સાધનરૂપ ધન કેવી રીતે નિંદવા યોગ્ય છે? તે તો પ્રશસ્ય (સ્તુતિપાત્ર) જ છે, માટે કોઈ રીતે ધનોપાર્જન કરી (ધન કમાઈને) પાત્રાદિમાં વાપરી સુખ માટે પુણ્ય-ઉપાર્જન કરવું જોઈએ. અહીં આચાર્ય કહે છે
શ્લોક-૧૬ અન્વયાર્થ- [:] જે [વિત્ત:] નિર્ધન [ શ્રેયસે] પુણ્યની પ્રાપ્તિ અર્થે [ત્યાય] દાન કરવા માટે [ વિત્ત] ધનનો [ સંવિનોતિ] સંચય કરે છે, [૪] તે [નામિ તિ]
સ્નાન કરી લઈશ” એમ સમજી [શરીરં] પોતાના શરીરને [પન] કાદવથી [વિનમ્પતિ] ખરડે છે- ( અર્થાત પોતાના શરીરે કાદવ લપડે છે.)
દાન-હેતુ ઉદ્યમ કરે, નિર્ધન ધન સંચય, દેહે કાદવ લેપીને, માને, “સ્નાન કરેય'. ૧૬.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com