________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮) ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદમત્રાદ, વત્સ!
विपद्भवपदावर्ते पदिकेवातिबाह्यते।
यावत्तावद्भन्त्यन्याः प्रचुरा विपदः पुरः।।१२।। टीका- यावदतिबाह्यते अतिक्रम्यते; प्रेर्यते। कासौ ? विपत् सहजशारीरमानसागन्तुकानामापदां मध्ये या काप्येकाविवक्षिता आपत्। जीवेनेति शेषः। व ? भवपदावर्ते भवः संसार: पदावर्त इव- पादचाल्यघटीयन्त्रमिव-भूयो भूयो परिवर्तमान त्वात्। केव, पदिकेव- पादाक्रान्तदंडिका यथा तावद्भवति। का: ? अन्याः अपूर्वाः प्रचुरा:- बहवो विपदः आपदाः पुरो अग्रे जीवस्य पदिका इव, काछिकस्येति सामर्थ्य योज्यं अतो जानीहि दुःखैकनिबन्धन विपत्तिनिरंतरत्वात् संसारस्यावश्यविनाश्यत्त्वम्।।
આ વિષયમાં આચાર્ય કહે છે- વત્સ!
શ્લોક-૧૨ અન્વયાર્થ:- [ મવપીવર્ત] સંસારરૂપી (પગથી ચલાવવામાં આવતા) ઘટીયંત્રમાં [પવિI રૂ] એક પાટલી સમાન [વિપત્] એક વિપત્તિ [યાવત તિવાદ્યતે તાવત] દૂર કરાય તે પહેલાં તો [બન્ય:] બીજી [પ્રવૃRT:] ઘણી [વિપ:] વિપત્તિઓ [પુર: ભવત્તિ] સામે ઉપસ્થિત થાય છે.
ટીકાઃ- દૂર કરાય છે- અતિક્રમાય છે- પ્રેરાય છે તે પહેલાં, કોણ છે ? વિપત્તિ (દુ:ખ) અર્થાત્ સહજ શારીરિક યા માનસિક આવી પડતી આપદાઓમાં કોઈ એક વિવક્ષિત (ખાસ) આપદા. (“જીવ દ્વારા ' એ શબ્દ અધ્યાહાર છે.) ક્યાં? ભવ પદાવર્તિમાં - ભવ એટલે સંસાર અને પદાવર્ત એટલે પગથી ચલાવવામાં આવતું ઘટીયંત્ર, કારણ કે તેમાં વારંવાર પરિવર્તન થતું રહે છે, - ઘટીયંત્ર જેવા સંસારમાં. કોની માફક? પદાક્રાન્ત (પગ મૂકી ચલાવવામાં આવતી ) પાટલીની જેમ (દૂર કરાય તે પહેલાં અર્થાત્ એક પાટલી વ્યતીત થાય તે પહેલાં બીજી પાટલી) ઉપસ્થિત થાય છે. કોણ? (ઉપસ્થિત થાય છે.) અન્ય એટલે અપૂર્વ અને પ્રચુર એટલે બહુ વિપત્તિઓ-આપદાઓ, જીવની સામે, જેમ નદીમાં કાછિકની* સામે પાટલીઓ (ઉપસ્થિત થાય છે તેમ.) – એમ સામર્થ્યથી સમજવું.
એક વિપદને ટાળતાં, અન્ય વિપદ બહુ આય,
પદિકા જ્યમ ઘટિયંત્રમાં, એક જાય બહુ આય. ૧૨ * કાછિક- નદી ઉપરનું પ્રાણી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com