________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨)
ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદ
यदि च एते तावका: स्युस्तर्हि कथं ? त्वत्प्रयोगमंतरेणैव यत्र क्वापि प्रयांतीि मोहग्रहावेशमपसार्य यथावत्पश्येति दान्ते दशनीयम्॥
— अहितवर्गेऽपि दृष्टान्तः प्रदर्श्यते ' अस्माभिरिति योज्यम्:
विराधकः कथं हंत्रे जनाय परिकुप्यति ।
त्र्यंगुलं पातयन् पदभ्यां स्वयं दंडेन पात्यते ।।१०।।
टीका- कथमित्यरुचौ न श्रद्धे कथं परिकुप्यति समंतात् क्रुध्यति । कोऽसौ ? विराधकः अपकारककर्त्ता जनः । कस्मै ? हंत्रे जनाय प्रत्यपकारकाय लोकाय ।
આત્મસ્વરૂપ હોય તો આત્માની સાથે જ રહેવાં જોઈએ પણ તેમ તો જોવામાં આવતું નથી; માટે તેમને આત્મસ્વરૂપ માનવો તે ભ્રમ છે- અર્થાત્ શરીરાદિ ૫૨ પદાર્થોમાં તિબુદ્ધિએ આત્મભાવ યા. આત્મીયભાવ કરવો તે અજ્ઞાનતા છે. વસ્તુસ્વરૂપ સમજી આત્મભાવ વા આત્મીયભાવનો પરિત્યાગ કરવો તે શ્રેયસ્કર છે”. અહીં પણ ‘સર્વથા' સંબંધી આ પૂર્વેની ગાથામાં જેમ કહ્યું છે તેમ સમજવું.
અહિત વર્ગ સંબંધમાં પણ અમે દષ્ટાન્ત આપીશું- એમ યોજવું. (અર્થાત્ શત્રુઓ પ્રતિ આ અમારો શત્રુ છે- અહિતકર્તા છે' એવો ભાવ અજ્ઞાનજનિત છે, તે દષ્ટાન્ત દ્વારા આચાર્ય બતાવે છે. )
6
-
શ્લોક-૧૦
અન્વયાર્થ:- [વિરાધ: ] વિરાધક ( જેણે પહેલાં બીજાને હેરાન કર્યો હતો- દુઃખ આપ્યું હતું-એવો પુરુષ) [ઇન્દ્રે બનાય] (વર્તમાનમાં ) પોતાને મારનાર માણસ પ્રત્યે [છ્યું પરિØતિ] કેમ ગુસ્સો કરે છે? (અરે દેખો !) [ત્ર્યપુત્રં] યંગુલને [પક્ષ્યાં] પગોથી [પાતયન્] નીચે પાડનાર (મનુષ્ય ) [ સ્વયં] સ્વયં [વવ્હેન ] દંડવડે (વ્યંગુલના દંડવડે) [ પાત્યતે] નીચે પડાય છે.
ટીકાઃ- [ અરુચિ- (અણગમાના ) અર્થમાં થમ્ શબ્દ છે]. મને શ્રદ્ધામાં બેસતું નથી (મને સમજવામાં આવતું નથી) કે કેમ રિકોપ કરે છે અર્થાત્ સર્વપ્રકારે કેમ કોપાયમાન થાય છે? કોણ તે? વિરાધક એટલે અપકાર કરનાર માણસ. કોના ઉપ૨ (કોપ કરે છે)? હણનાર માણસ ઉપર એટલે સામો અપકાર કરનાર લોક ઉપર.
અપરાધી જન કાં કરે, હન્તા જન ૫૨ ક્રોધ ?
પગથી જંગુલ પાડતાં, ઠંડે પડે અબોધ. ૧૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com