SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * કહાનગુરુ-મહિમા * દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગ માંહી ગજાવનારા, વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા; -ગુરુજી જન્મ તમારો રે, જગતને આનંદ કરનારો. પાવન-મધુર-અભુત અહો ! ગુરુવદનથી અમૃત ઝર્યા, શ્રવણો મળ્યાં સદ્દભાગ્યથી, નિત્યે અહો ! ચિદ્રસભર્યા; ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા, ગુણમૂર્તિના ગુણગણ તણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યા. સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણકીર્તન ગાતાં, સ્થળ–સ્થળમાં “ભગવાન આત્મ”ના ભણકારા સંભળાતા; -કણ કણ પુરુષારથ પ્રેરે, ગુરુજી આતમ અજવાળે. (–બહેનશ્રી ચંપાબેન) Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy