________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૦ ]
ચરણોમાં-આપની માંગલિક પવિત્રતાને, પુરુષાર્થપ્રેરક ધ્યેયનિષ્ઠ જીવનને, સ્વાનુભૂતિમૂલક સન્માર્ગદર્શક ઉપદેશોને અને તથાવિધ અનેકાનેક ઉપકારોને હૃદયમાં રાખીને-અત્યંત ભક્તિપૂર્વક ભાવભીનાં વંદન હો. આપના દ્વારા પ્રકાશિત વીર-કુંદપ્રરૂપિત સ્વાનુભૂતિનો પાવન પંથ જગતમાં સદા જયવંત વર્તો! જયવંત વર્તો!!
અહો ! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો; જિન-કુંદ-ધ્વનિ આપ્યા, અહો! તે ગુરુાનનો.
ફાગણ સુદ ૭,
વિ. સં. ૨૦૪૧
તા. ૨૭-૨-૧૯૮૫
શ્રી દિ∞ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com