SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન ૭૪ કેમ કે હું એને અનંતકાળથી જાણું છું છતાં મને આત્મઅનુભવ થતો નથી એ પ્રુફ છે. ઇન્દ્રિયજ્ઞાન એને જાણે છે. તારું જ્ઞાન એને જાણતું નથી. કેઃ પરિણામને ન જાણે ? કે ‘ નહીં ’. કેઃ પરિણામીને ન જાણે ? કે ‘ નહીં ’ તો, ફરમાવો કોને જાણે મારું જ્ઞાન? કે અપરિણામી ને જાણે ! નિષ્ક્રિયને જાણે ! સામાન્યને જાણે !વિશેષને (તો ) ન જાણે અને સામાન્ય-વિશેષ ને પણ ન જાણે ! એકલા સામાન્યને જાણતાં એને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય, ટકે તો પૂર્ણ થઈને કેવળ શાન થઈ જાય, એવી અપૂર્વ વાતો છે ! થઈ ગઈ ગાથા પૂરી. હવે એનું આ છેલ્લું એક રહ્યું-છેલ્લી ગાથા રહી. આહા! મૂઢ જીવ, આમ હોવા છતાં આહા! શિવબુદ્ધિને પામતો નથી. અને હું જાણું છું-હું જાણું છું ૫૨ને ! અરે ! ૫૨ને જાણનારો બતાવ્યો તને. હવે તો છોડ ભ્રાંતિ ! આ શરીર છે તે શરીરમાં જણાય છે કે આત્માની જ્ઞાનની પર્યાયમાં જણાય છે? જે પર્યાયનું અસ્તિત્વ છે તેમાં તે જણાય છે. ખરેખર તે (શરી૨ ) જણાતું નથી. પરંતુ ખરેખર તો એની પર્યાય જણાય છે. એ પર્યાય પણ એમાં નથી. આહાહા ! એ ચીજ તો આવતી નથી. પણ એ ચીજને જાણતો નથી. એતો જાણના૨ને જાણે છે. (નિયમસારજી - ૧૨૦ કળશ ઉ૫૨ના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી ) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy