________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૫૯
નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઇચ્છા કરી હોય, એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો; કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં, અને એ આગ્રહ જેને મટયો છે, તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છા કરતો નથી.”
આગમનો મર્મ જ્ઞાનીના હૃદયમાં હોય છે. શ્રી પંચાધ્યાયીકારે પણ કહ્યું છે કે, નિશ્ચયનયાવલંબી પણ મિથ્યાદષ્ટિ છે, એ વાતનું રહસ્ય મહનીય ગુરુ જ સમજાવી શકે છે, એ વાતની ધન્ય પળે થયેલી પૂ. ભાઈશ્રીના શ્રીમુખે થયેલી ચર્ચા દ્વારા પ્રત્યક્ષ અનુભવ થાય છે.
જે અતિ નિકટ ભવ્ય જીવ આ પરમ વીતરાગતામયી ઉત્તમ વચનોને માથે ચઢાવશે અને હૃદયમાં ધારશે એ અવશ્યમેવ પક્ષાતિક્રાંત થઈ સાક્ષાત્ જ્ઞાતા થયો થકો ૫૨માનંદને અનુભવશે અને અલ્પકાળમાં પૂર્ણાનંદમયી મુક્તિનો મહાપાત્ર થશે.
ભરતકુમાર ખીમચંદ શેઠ રાજકોટ.
*
પૂર્વોક્ત પ્રકા૨સે અપને આપ ઉઠતે હુએ મહાન વિકલ્પોં કે સમૂહ વાલી વિશાલબડી ભારી નોં કે પક્ષોં કી શ્રેણીકો દૂર કરકે ભીતર ઔર બાહર સમતા ૨સ રુપ અદ્વિતીય ૨સ જિસકા સ્વભાવ-સ્વરૂપ હૈ એસે અનુભવ સ્વરૂપ એક અદ્વિતીય અપને સ્વભાવકો પ્રાસ ક૨તા હૈ!
(૫૨મઅધ્યાત્મ તરંગિણી કર્તાકર્મ અ. કળશ ૪૫ )
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com