SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪] [દ્રવ્યસંગ્રહ થાય અર્થાત્ત સમ્યગ્દર્શન-જ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય, પરિષહાદિ સહન કરવાની શક્તિ થાય અને તે પોતાની મેળે જ મુનિ થવા ઇચ્છે ત્યારે શ્રી ગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે-આ વિધિ (આજ્ઞા) છે-માટે તે પ્રમાણે વર્તવું. ૩૦. દ્રવ્યાસવના ભેદ णाणावरणादीणं जोग्गं जं पुग्गलं समासवदि। दव्वासवो स णेओ अणेयमेयो जिणक्खादो।।३१।। ज्ञानावरणादीनां योग्यं यत् पुद्गलं समास्रवति। દ્રવ્યાખ્રવ: સ: જ્ઞય: સનેમે. નિનાધ્યાત: રૂા. અન્વયાર્થ- ( જ્ઞાનાવરાવીનાં) જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોરૂપ (યો ચં) થવા યોગ્ય (યત પુi) જે કાર્મણવર્ગણાના પુદ્ગલ (સમાસૂવતિ) આવે છે (સં.) તે (સનેમેટ) અનેક ભેટવાળા (દ્રવ્યાવ:) દ્રવ્યાસવ (જ્ઞેય:) જાણવા જોઈએ (બિનરહ્યાત:) એમ જિનેન્દ્ર ભગવાનને કહ્યું છે. ભાવાર્થ-જ્ઞાનાવરણ આદિ* આઠ કર્મરૂપ થવા યોગ્ય * આઠ કર્મોનાં લક્ષણ ૧. જ્ઞાનાવરણ- જ્યારે આત્મા પોતે પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે ત્યારે આત્માના જ્ઞાનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત થાય તેને જ્ઞાનાવરણ કહે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy