________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવાગ્નવોનાં નામ અને તેના ભેદ]
[૭૯ તાત્પર્યઃ- (૧) આસવો અશુચિ છે-અપવિત્ર છે. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ જ્ઞાયકસ્વભાવ હોવાથી અત્યંત શુચિપવિત્ર છે.
(૨) આગ્નવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે, માટે તેઓ ચૈતન્યથી વિપરીત સ્વભાવવાળા છે. ભગવાન આત્મા તો સદાય વિજ્ઞાનઘન સ્વભાવમય હોવાથી પોતે જ ચેતક છે.
(૩) આગ્નવો આકુળતા ઉપજાવે છે, ભગવાન આત્મા સુખરૂપ છે. આ પ્રમાણે બંનેનો તફાવત જાણીને, પરાશ્રય છોડી, નિજ શુદ્ધાત્માનો આશ્રય કરવો તે જીવનું કર્તવ્ય છે.
(૪) આગ્નવો જીવ સાથે નિબદ્ધ છે. અધુવ છે, અનિત્ય છે, અશરણ છે, દુઃખરૂપ છે, દુઃખ જ જેનું ફળ છે એવા છે-એમ જાણીને જીવે સ્વાશ્રય કરવો જોઈએ. ૨૦.
ભાવાત્સ્યવોનાં નામ અને તેના ભેદ मिच्छत्ताविरदिपमादजोगकोहादओङथ विण्णेया। पण पण पणदह तिय चदु कमसो भेदा दु पुष्वस्स।।३०।। मिथ्यात्वाविरतिप्रमादयोगक्रोधादयः अथ विज्ञेयाः। पंच पंच पंचदश त्रयः चत्वारः क्रमशः भेदाः तु पूर्वस्य।।३०।। અન્વયાર્થ:- (થ) અને (પૂર્વચ) ભાવાન્સવના
૧. સમયસાર ગા. ૭ર. ૨. સમયસાર ગા. ૭૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com