________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬]
[ દ્રવ્ય-સંગ્રહું ભાષાએ શુદ્ધાત્મઅભિમુખ (સન્મુખ) પરિણામરૂપ સ્વસવેદન પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિનો ઉપશમ થાય જ છે સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, વગેરે ભેદો વ્યવહારકાળના છે, પરંતુ શુદ્ધ એક નિજ નિરૂપમ તત્ત્વને છોડીને તે કાળથી મને કાંઈ ફળ નથી (એમ નિશ્ચય કરવો) હર કોઈ નિમિત્ત કે ઉપાદાનકારણ કહ્યું હોય ત્યાં પાંચ કારણો હોય છે એવો અર્થ કરવો તે જ ખરો સ્યાદવાદ (નયવાદ) છે ર૧.
નિશ્ચયકાળનું વિશેષ લક્ષણ. लोयायासपदेसे इक्केक्के जे ठिया हु इक्केक्का। रयणाणं रासीइव ते कालाणू असंखदव्वाणि।।२२।। लोकाकाशप्रदेशे एकैकस्मिन् ये स्थिता: हि एकैकाः। रत्नानां राशि: इव ते कालाणव: असंख्यद्रव्याणि।।२२।।
અન્વયાર્થ- (વેક્સિન) એક એક (નોવેવાશપ્રવેશે) લોકાકાશ પ્રદેશ ઉપર (વે) જે ( 1 ) એકએક ( નાગવ:) કાળના અણુઓ (રત્નાના) રત્નોના (રાશિ: ફ4) ઢગલાની માફક (હિ) જુદાં જુદાં (સ્થિત:) રહેલાં છે (ત) તે કાલાણુઓ (સંરહ્યાદ્રવ્યાપ ) અસંખ્ય દ્રવ્યો છે.
ભાવાર્થ- લોકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર રત્નોની રાશિની
૧. નિયમસાર ગા. ૩૧, કળશ ૪૭, પૃ. ૬૭. ૨. સમયસાર નાટક (બનારસીદાસજી ) સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર શ્લોક-૪૨-૪૩; પૃ.
૩૩૫-૩૩૬, (“એકમાં અનેક ખોજે તે સુદૃષ્ટિ છે.” તથા “આ પાંચને સર્વાગી માનવા તે શિવમાર્ગ છે.” એમ કહ્યું છે.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com