SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૯ લોકાકાશ અને અલોકાકાશનું લક્ષણ ] નથી. (દરેક દ્રવ્યમાં અકર્તૃત્વ ગુણ હોવાથી પરનું કાંઈ કરી શકે નહિ. જો કરે તો બન્ને દ્રવ્યોનો નાશ થાય ). તાત્પર્ય - પૂર્વની ગા. ૧૭-૧૮માં કહેલ છે તે અહીં પણ લાગુ પડે છે. શુદ્ધબુદ્ધ એક સ્વભાવ* મોક્ષનું કારણ છે, માટે સર્વપ્રકારે ઉપાદેયરૂપ શુદ્ધ જીવાસ્તિકાયથી આકાશદ્રવ્ય ભિન્ન છે, તેથી તે હેય છે. ૧૯. લોકાકાશ અને અલોકાકાશનું લક્ષણ धम्माधम्मा कालो पुग्गलजीवा य संति जावदिये। आयासे सो लोगो तत्तो परदो अलोगुत्ति।।२०।। धमाधम्मौ काल: पुद्गलजीवाः च सन्ति यावतिके। માણાશે : નો: તત: પરત: મનોવ: ૩p: / ૨૦ ના અન્વયાર્થ:- (યાવતિ) જેટલા (ભાવાશે) આકાશમાં (ધર્માધ) ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય (નિ) કાળ દ્રવ્ય (૨) અને ( પુ નીવડ) પુદ્ગલ દ્રવ્યો અને જીવ દ્રવ્યો (સત્ત) રહેલાં છે, (:) તેને (તો:) લોકાકાશ* કહેવાય છે, (તત:) લોકાકાશથી (પરંત:) બહાર છે તેને (તો) અલોકાકાશ (:) કહેવામાં આવે છે. + પંચાસ્તિકાય ગા. ૯૦નું મથાળું. પૃ. ૧૪૯ હિંદી. યત્ર પુષ્યપાઉનલોને સ નો અર્થ – જ્યાં પુણ્ય અને પાપનાં સુખ અને દુઃખરૂપ ફળ જોવામાં આવે તેને લોક કહે છે. આ જીવમાં જોવામાં આવે છે. જીવદ્રવ્ય લોકાકાશમાં જ રહે છે. અથવા તોયન્ત-દશ્યન્ત નીવાદ્રિ પવાર્થી: યત્ર સ નો: અર્થ:- જ્યાં જીવ વગેરે દ્રવ્યો જોવામાં આવે તેને લોક કહે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy