SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આકાશદ્રવ્યનું લક્ષણ ] [ પ૭ અવલોકીને (યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્ય તરીકે સમજીને) ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો* જેમ શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિતિનું નિશ્ચયથી વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન કારણ છે તથા વ્યવહારથી અહંત-સિદ્ધાદિ પરમેષ્ઠીના ગુણોનું સ્મરણ કારણ છે, તેમ જીવ-પુગલોને સ્થિતિનું નિશ્ચયકારણ પોતાનું ઉપાદાનકારણ છે તથા વ્યવહારથી અધર્મ દ્રવ્ય કારણ છે-એવો સૂત્રાર્થ છે. ૧૮. આકાશદ્રવ્યનું લક્ષણ अवगासदाणजोग्गं जीवादीणं वियाण आयासं। जेण्णं लोगागासं अलोगागासमिदि दुविहं।। १९ ।। अवकाशदानयोग्यं जीवादीनां विजानीहि आकाशम्। जैनं लोकाकाशं अलोकाकाशं इति द्विविधम्।।१९।। અન્વયાર્થ:- (નીવાડીનાં) જીવ આદિ દ્રવ્યોને (વાશીયોર્ષ) અવકાશદાન યોગ્ય (નૈનં) જિનેન્દ્ર ભગવાને દર્શાવેલું (બાવાશં) આકાશ દ્રવ્ય (વિનાનાદિ) જાણવું. આ આકાશ દ્રવ્ય (નોવેવિશ) લોકાકાશ અને (નોવેરાવાશ) અલોકાકાશ (તિ) એમ (વિનં) બે પ્રકારનું છે. નિયમસાર ગા. ૩૦ શ્લોક ૪૧ પૃ. ૬૪-૬૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy