________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવ તત્ત્વના ભેદ]
[૪૯ તાત્પર્ય - કેવળી–સિદ્ધભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસાર અવસ્થાને ઇચ્છતા નથી, તે શ્રદ્ધાનનું બળ જાણવું જેવું સાત તત્ત્વોને શ્રદ્ધાન છદ્મસ્થને હોય છે તેવું જ કેવળી–સિદ્ધભગવાનને પણ હોય છે. માટે જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિક અને કેવળી-સિદ્ધભગવાનને સમ્યકત્વગુણ તો સમાન જ કહ્યો છે. માટે સર્વે જીવોએ તેવું શ્રદ્ધાન પ્રગટ કરવું અને આગળ વધવાનો પ્રયાસ ચાલુ રાખવો જોઈએ. ૧૪
અજીવ દ્રવ્યોનું વર્ણન જોકે શુદ્ધબુદ્ધ એકસ્વભાવ પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે, તોપણ હેયરૂપ જે અજીવ દ્રવ્યો છે તેનું કથન કરવામાં આવે છે, કારણ કે હેય તત્ત્વનું પરિજ્ઞાન કર્યા વિના તેનો આશ્રય છોડી ઉપાદેય તત્ત્વનો આશ્રય કરી શકાતો નથી.
અજીવ તત્વના ભેદ अज्जीवो पुण णेओ पुग्गल धम्मो अधम्म आयासं। कालो पुग्गल मुत्तो रूवादिगुणो अमुत्ति सेसा दु।।१५।।
अजीवः पुनः ज्ञेयः पुद्गल: धर्मः अधर्म: आकाशम्। વાત: પુર્વાન: મૂર્તઃ ફૂપાવાળ: અમૂર્તા: શેષા: તા. ૨૬ છે.
અવયાર્થ- (પુન:) વળી (પુન:) પુદ્ગલ (ઘર્મ:) ધર્મ, ( અધર્મ:) અધર્મ (નીવાશ) આકાશ અને (નિ:) કાલ એને (અનીવ:).
મોક્ષમાર્ગ પ્રકાશક ૯મો અધિકાર પૃ. ૩ર૩. (આ ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે કેવળી અને સિદ્ધ ભગવાન જેવું જ નિશ્ચયસમ્યક્ત ચોથા ગુણસ્થાને હોય છે.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com