________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
[ દ્રવ્ય-સંગ્રહ તેના સંબંધમાં રહેલું પુદ્ગલ તેનું કર્તા નથી, જેમ આકાશાદિ નથી તેમ. (૨) ચૈતન્યના વિવર્તરૂપ (પલટારૂપ) સંકલ્પની ઉત્પત્તિ જીવમાં થતી હોવાને લીધે, () સુખની અભિલાષારૂપ ક્રિયાનો, (૨) દુ:ખની ઉદ્વેગરૂપક્રિયાનો તથા, (ર) પોતાથી ચેતવામાં આવતા શુભ-અશુભ ભાવોને રચવારૂપ ક્રિયાનો જીવ જ કર્તા છે, અન્ય નહિ. (૩) શુભાશુભ કર્મના ફળભૂત ઈષ્ટ અનિષ્ટ વિષય - ઉપભોગક્રિયાનો સુખદુઃખસ્વરૂપ સ્વ પરિણામ-ક્રિયાની માફક જીવ જ કર્તા છે, અન્ય નથી.
(૩) આથી એક સમજાવ્યું કે ઉપર કહેલાં અસાધારણ કાર્યો દ્વારા પુદ્ગલથી ભિન્ન એવો આત્મા અનુમાન કરી શકવા યોગ્ય છે.
(૪) જીવ વિકાર કે અવિકારપણે સ્વયમેવ છે કારકરૂપે વર્તતો થકો અન્યકારકની (નિમિત્તોની) અપેક્ષા રાખતો નથી.
૧. ઈબ્દોપદેશની ગાથા રૂપમાં જેમ બધાં નિમિત્તો “ધર્માસ્તિકાયવ” કહ્યાં છે, તેમ
અહીં કર્મના ઉદય ક્ષયોપશમ ક્ષય, ઉપશમાદિ ઈન્દ્રિય-મન-નોકર્મ સર્વે નિમિત્તોને
“યથાકાશાદિ' કહ્યાં છે, પંચાસ્તિકાય ગા. ૧૨૨ પૃ ૧૮૩. ૨. પંચાસ્તિકાય ગા. ૧૨૨ પૃ ૧૮૩-૧૮૪ ૩. પંચાસ્તિકાય ગા ૬૨, પૃ ૧૦૫. (જીવમાં કર્તુત્વગુણ હોવાથી અને અનાદિથી તેની
પર્યાય ને કર્મનો સંબંધ હોવાથી, વળી તેનું ત્રિકાળ એકપણું ધ્રુવ રહેતું હોવાથી તેઓ પારિણામિકભાવથી અનાદિઅનંત; ઔદાયિક, ક્ષાયોપથમિક અને
પથમિકભાવોથી સાદિસાંત છે. તેઓ જ ક્ષાયિકભાવથી સાદિઅનંત છે. પંચાસ્તિકાય ગા. પ૩, પૃ. ૯૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com