SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ] [દ્રવ્ય-સંગ્રહ ૧ થાય છે. તે જ સમસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સંપૂર્ણપણે જાણનાર કેવળજ્ઞાન પ્રગટ કરવા યોગ્ય છે, એમ સમજવું. ચોથી ગાથામાં જે તાત્પર્ય જણાવ્યું છે તે અહી પણ લાગુ પડે છે. પ. ઉપયોગ જીવનું લક્ષણ છે भणियं । णाणं ।। ६ ।। બાળ॥ अट्ठ चदु णाण दंसण सामण्णं जीवलक्खणं ववहारा सुद्धणया सुद्धं पुण दंसणं अष्ट चतुर्ज्ञानदर्शने सामान्यं जीवलक्षणं भणितम् । व्यवहारात् शुद्धंनयात् शुद्धं पुनः दर्शनं ज्ञानम् ॥६॥ અન્યયાર્થ:- ( વ્યવહારાત્) વ્યવહા૨નયથી (અદ વતુર્રાનવર્શને) આઠ પ્રકારનું જ્ઞાન અને ચાર પ્રકારનું દર્શન, એને (સામાન્ય) સામાન્ય (નીવનવવળ) જીવનું લક્ષણ (મખિત) કહેવામાં આવ્યું છે. (પુન:) અને (શુદ્ઘનયાત્) શુદ્ઘનિશ્ચયનયથી (શુદ્ઘ) શુદ્ધ ( વંસળું) દર્શન (જ્ઞાનં) અને જ્ઞાન, એને જ જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છે. ૧. કેવળજ્ઞાન-દર્શન ક્ષાયિક ભાવે છે; બાકીના દસ ઉપયોગ ક્ષાયોપમિક ભાવે છે. તે દસ ઉપયોગોમાં જેટલો જ્ઞાન દર્શનનો અભાવ છે તે ઔદિયક ભાવે છે. ગાથા ૬માં કહેલ ‘ શુદ્ધદર્શનજ્ઞાન ’પરમપારિણામિક ભાવે છે (જ્ઞાન-દર્શન આવરણો તથા અંતરાય–એ ત્રણ ઘાતિકર્મોનો ઉપશમ થતો નથી, તેથી જ્ઞાન-દર્શન-વીર્ય ઔપમિક ભાવે હોતાં નથી.) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy