________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લઘુ દ્રવ્ય-સંગ્રહ]
[ ૨૧૧ 'दव्व परियट्टजादो जो सो कालो हवेइ ववहारो। लोगागासपएसो एक्केक्काणु परमट्ढो ।।११।।
અર્થ- જે દ્રવ્યોના પરિવર્તનથી ઉત્પન્ન થવાવાળા છે તે વ્યવહારકાલ છે; લોકાકાશમાં પ્રદેશરૂપથી સ્થિત એક એક કાલાણુ પરમાર્થ (નિશ્ચય) કાલ છે. ૧૧. 'लोयायासपदेसे एक्केक्के जे ट्ठिया हु एक्केक्का। रयमाणं रासीमिव ते कालाणु असंखदव्वणि।। १२।।
અર્થ- જે લોકાકાશના એક એક પ્રદેશ, રત્નોની રાશિની જેમ, (પરસ્પર ભિન્ન-ભિન્ન) એક એક રહેલાં છે તે કાલાણુ પરમાર્થ (નિશ્ચય) કાલ છે. ૧૧.
संखातीदा जीवे धम्माऽधम्मे अणंत सायासे। संखादासंखादा मुत्ति पदेसाउ संति णो काले।।१३।।
અર્થ- એક જીવના, ધર્મ અને અધર્મદ્રવ્યના અસંખ્યાત (પ્રદેશ) છે, આકાશના અનંત ( પ્રદેશ) છે, પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે, કાલમાં (પ્રદેશ) નથી. (અર્થાત્ કાલાણુ દ્રવ્યો દરેક એક પ્રદેશી જ છે, તેમાં શક્તિ અથવા વ્યક્તિની અપેક્ષાથી બહુપ્રદેશીપણું નથી.) ૧૩.
૧. બૃ. ૮. સં. ગા. ૨૧ કંઈક અંતર સહિત. ૨. બૃ. ૮. સં. ગા. ૨૨. ૩. બુ. દ્ર. સં. ગા. ૨૫નું રૂપાન્તર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com