________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[ દ્રવ્યસંગ્રહ
ભાવાસ:- ૩૨. મિથ્યાત્વ ૫, અવિરતિ ૫, પ્રમાદ ૧૫, યોગ ૩, કષાય
ભાવનિર્જરા - ૨. સવિપાક, અવિપાક. મહાવત:- પ. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. માર્ગણા:- ૧૪. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ,
દર્શન, વેશ્યા, ભવ્યત્વ, સમ્યત્વ, સંજ્ઞીત્વ અને આહારત્વ. મિથ્યાત્વ- પ. વિપરીત, એકાન્ત, વિનય, સંશય, અજ્ઞાન.
મુનિચારિત્ર:- ૧૩. વ્રત ૫, સમિતિ ૫, ગુતિ ૩.
મોક્ષ - દ્રવ્ય, ભાવ. મોક્ષમાર્ગ-૨. વ્યવહાર, નિશ્ચય, (નિરૂપણ અપેક્ષાથી). યોગ:- ૩. મન, વચન, કાયના અવલંબનથી આત્મપ્રદેશોમાં યોગગુણની
અશુદ્ધ પર્યાય તેનું ચંચળતારૂપ કંપન અને કર્મગ્રહણમાં નિમિત્તરૂપ વિકારને યોગ કહે છે. સામાન્યપણે તે યોગ એક પ્રકારે છે પણ નિમિત્તના અવલંબન અપેક્ષાથી-મન, વચન,
કાયના સંબંધથી ત્રણ અથવા ૧૫ ભેદ છે. રત્નયત્ર- ૩. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર મોક્ષમાર્ગ. વ્રત- પ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com