________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદ-સંગ્રહ]
[ ર૦૫ નિર્જરા - ૨. દ્રવ્ય, ભાવ. નોકર્મ- પ. દારિક, વૈક્રિયક, આહારક, તૈજસ, કાર્મણ. પંચેન્દ્રિય- . સંજ્ઞી, અસંજ્ઞી. પર્યાસિ-૬, આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષા, શ્વાસોશ્વાસ, મન. પરીષહ- ૨૨. ભૂખ, પ્યાસ, ઠંડ, ગરમી, દંશમશક, નગ્નતા, અરતિ,
સ્ત્રી, ચર્યા, શય્યા, આસન, વધ, યાચના, અલાભ, રોગ,
તૃણસ્પર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન. પુદ્ગલકર્મ- ૮. જ્ઞાનાવરણાદિ. પુદ્ગલગુણ:- ૨૦. સ્પર્શ ૮, રસ ૫, રૂપ ૫, ગન્ધ ૨. પાપકર્મ- ૮ અસાતાવેદનીય, અશુભ આયુ, અશુભ નામકર્મો, નીચા
ગોત્ર અને ૪ ઘાતિયા કર્મ જ્ઞાનાવરણાદિ.
પુણ્યકર્મ- ૪. સાતાવેદનીય, શુભ આયુ, શુભ નામકર્મો, ઉચ્ચગોત્ર. પ્રાણ:- ૧૦. ઇન્દ્રિય ૫, બલ ૩, શ્વાસોશ્વાસ. બન્ધ:- ૨. દ્રવ્ય, ભાવ. બન્ધઃ- ૪. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ. ભાવાસવ- પ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાય, યોગ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com