________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ-સંગ્રહ ]
[ ૧૯૫
કષાય અને યોગરૂપ અશુદ્ધ પરિણામથી ) દ્રવ્યકર્મોનું આવવું થાય તે.
ભાવનિર્જરાઃ- આત્માના જે શુદ્ધ પરિણામોથી કર્મોની નિર્જરા થાય તે. ભાવબંધ:આત્માના રાગ-દ્વેષ-મોહભાવરૂપ
વિભાવપરિણામોની સ્નિગ્ધતાથી આત્મપ્રદેશો સાથે દ્રવ્યકર્મોનો સંબંધ-વિશેષ થાય તે સ્નિગ્ધ પરિણામને ભાવબંધ કહેવામાં આવે છે.
ભાવસંવ૨:- આત્માના શુદ્ધ પરિણામ કે જેથી દ્રવ્યકર્મોનું આવવું થતું નથી.
ભાવમોક્ષઃ- દ્રવ્યકર્મ મોક્ષના હેતુભૂત ૫૨મ સંવરૂપ ભાવ તે ભાવમોક્ષ છે. (તેરમા, ચૌદમા ગુણસ્થાનની દશાને ભાવમોક્ષ કહે છે.) ભોક્તાઃ- (૧) નિશ્ચયનયે જીવ પોતાના સહજ સ્વભાવરૂપ શુદ્ધભાવનો ભોક્તા.
(૨) અશુદ્ધ નિશ્ચયનયે અઘાતિકર્મોના ઉદયથી જે કંઈ સંયોગો આવી મળતાં જીવ સુખ કે દુ:ખની લાગણીને વેદે છે તે જીવ અશુદ્ધભાવનો ભોક્તા છે.
મતિજ્ઞાન:- (૧) પરાશ્રયની બુદ્ધિ છોડીને-દર્શનઉપયોગ પૂર્વક સ્વસન્મુખતાથી પ્રગટ મતિજ્ઞાન કહે છે.
થવાવાળા
નિજઆત્માના જ્ઞાનને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com