SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૯ તો હો ગયા ઉસમેં ? ઉસમેં તો કુછ હૈ નહિ કુછ હૈ નહીં. હૈ તો આ આત્માનેં હૈ અંદર સબ બાત. સમજમેં આયા ? શાસ્ત્ર પઢ લીયા તો ઓ જ્ઞાન ભી જ્ઞાન નહિ. એ શુદ્ધ પરિણતિ નહીં આહાહા ! પરિણતિ સમજે? પર્યાય, અવસ્થા શુદ્ધ નહીં; આરે ભારે વાત ભાઈ (બહુ સ૨સ ). ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ આત્મા, ઉસકા પરિણમન હુઆ, દૃષ્ટિ હુઈ તો એ પર્યાય હૈ, દૃષ્ટિ પર્યાયમેં પરિણમન હુઆ, પરિણમન હુઆ એમ, દૃષ્ટિ લગાયા તો પરિણમન હુઆ. ઐસા સ્વયં શુદ્ધ ઉપાદાન ધર્મી જીવકી દૃષ્ટિ ધ્રુવ ઉ૫૨ હોનેસે, ઉસકી પરિણતિમેં સમ્યજ્ઞાન ને શુદ્ધતા હોનેસે, એ શુદ્ધતા પરિણતિ વ્યવહાર રત્નત્રયકો ભી કરતે નહિ. લાલચંદજી. ભારે વાત ભાઈ (સત્ય વાત ગુરુદેવ ) આંખનો દાખલો આપ્યો છે ને ? એ તો જાણે છે. ન સમજાય એમ પહેલું શલ્ય ન રાખવું. એ તો કેવળજ્ઞાન લેવાની તાકાતવાળા આત્માને ન સમજાય એમ કેમ ? હીન આત્માકો માને, અપનેકો પામર માને (દ્રવ્ય પામ૨ કેમ હોય ? ) પામરતા ન હોય. પામરતા પ્રભુ તને ન હોય. તું તો પ્રભુનો પ્રભુ છો આહાહા ! પ્રભુનો પ્રભુ એટલે કેવળજ્ઞાન આદિ પ્રભુ થયા એના પણ પ્રભુ એનાથી પણ અધિક તારું દ્રવ્ય છે. શોભાલાલજી ! આજ ચાર દિ ' તો થઈ ગયા. તમારા ભગવાનદાસ તો આયા નહિ. ( આજ આતા હૈ ) ઠીક. , આ હિંદી ચલતે હૈ તો હિંદી તો પીછે રૂક ગઈ. (૨વાના હો ગયા આજ રાતકો આયેગા ) કહેતે હૈ. આ સ્વયં એટલે ? જે આત્મા શુદ્ધ ધ્રુવ ઉસકી દૃષ્ટિ હુઈ સમ્યÁન હુઆ. ઐસી શુદ્ધ પરિણિત હુઈ એ જીવ પણ સ્વયં અપનેસે શુદ્ધઉપાદાનરૂપસે નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના વીતરાગી પરિણામ ધ્રુવને આશ્રયે થયા, તે પરિણામ પણ, કર્તા નહિ હૈ, આ હા ! એ રાગકા કર્તા નહીં. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવકા ભી કર્તા ધર્મી હૈ નહિ. ધર્મીકી પર્યાય કર્તા નહિ ઉસકી સમજમેં આયા ? એ જીવ પણ, એકડો મૂક્યો છે ત્યાં, કારણ પરિણતિનો પહેલો બોલ છે ને? સમજાય છે ? પરિણતિનો પહેલો બોલ માટે એકડો ત્યાં લખ્યો છે. આ આખા અધિકારમેં એ પરિણતિના બોલ આવશે તેર અને ધ્રુવના બોલ આવશે નવ. તો કહતે હૈ કે કર્તા નહીં. આહાહા ! અહીંયા તો હજી રાગ ક૨ના ને ઐસા કરના ને ઐસા કરના હજી તો ૫૨નો કર્તા ઓલા તો એમ કહેતે હૈ એક પંડિત તો “ ૫૨કા કર્તા ન માને તે દિગંબર જૈન નહીં ” ગજબ વાત હાલે છે. એમ કરીને અહીંના-સોનગઢવાળાને છોડી દેવા છે. એમ કે આ નહીં, અરે ભગવાન ! તું કહે એટલે તૂટી જશે ? આહાહા ! સુન તો સહી, દિગંબર જૈન કિસકો કહેતે હૈ ? જીસકી દૃષ્ટિ ને જીસકા નિર્મળ જ્ઞાન વ્યવહાર રત્નત્રયકો ન કરે ઉસકા નામ દિગંબર જૈન હૈ સમજમેં આયા ? આહાહા ! ન ૫૨કા કર્તા તો ક્યાં રહી ગયા. પરની દયા પાળું ને ૫૨ની હિંસા કરે ફલાણું ને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy