________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
ધ્યેયપૂર્વક શેય એની કુવામાં નજર છે. ઓલો જ્યાં કુવામાં પડે તો ઓલ્યો ય કુવામાં પડે. ભેડીયા જ્યાં ચલે ત્યાં ચલે, અજ્ઞાની જ્યાં ચલે ત્યાં ચલે માર્ગકી કાંઈ ખબર ન મળે. (ભેડા ચાલ) ભેડા ચાલ, એમ કાંઈ હોય તો ખરૂંને બધે (ભેડા ચાલ) બરાબર.
કહેતે હૈ, શુદ્ધ જ્ઞાન પણ એમ ઓલા નેત્રની હારે કહેવું છે ને? નેત્રની સાથે દાખલો ને એટલે પણ, શુદ્ધ જ્ઞાન પણ, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન અથવા અભેદસે શુદ્ધ જ્ઞાન પરિણત. જ્ઞાનકી પ્રધાનતાએ વાત કરી છે બાકી સારા દ્રવ્ય જો ધ્રુવ હૈ ઉસકો યહાં શુદ્ધ જ્ઞાન કહેનેમેં આયા હૈ. જ્ઞાન પ્રધાન કથન લેના હૈ ને? જ્ઞાન મહા અસાધારણ ગુણ હૈ ને? તો જ્ઞાયકસે લીયા હૈ, જ્ઞાયક ઐસે, નહીં તો હું તો સબ ગુણ હૈ ઉસમેં, શુદ્ધ જ્ઞાન ત્રિકાળ ધ્રુવ વસ્તુ, ઐસી દૃષ્ટિ કરનેવાલા શુદ્ધ જ્ઞાન પરિણત શુદ્ધ ધ્રુવ ત્રિકાળ, ઉસમેં વર્તમાન પરિણમન સમ્યગ્દર્શન શાન ચારિત્રકા, સ્વકા આશ્રયસે, ધ્રુવના આશ્રયસે જો પરિણતિ હુઈ, એ જીવ ભી, નેત્રકા દષ્ટાંતકી સાથ શુદ્ધ જ્ઞાન ભી અને આ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ ભી એમ “સ્વયં શુદ્ધ –ઉપાદાનરૂપસે કર્તા નહિ.” આ ઉપાદાન પર્યાયકી બાત હૈ,
આગે આયેગા ઉપાદાન ઘુવકા – સમજમેં આયા?
કયા કહેતે હૈ? આત્મા, વસ્તુ જો ત્રિકાળ હૈ ધ્રુવ ઉપરકી અપની મહા સત્તાકા સ્વીકાર જ્યાં દૃષ્ટિએ કિયા, ત્યારે સમ્યગ્દષ્ટિ હુઆ ત્યારે ઉસકા પરિણમનમેં નિર્મળતા આઈ. શુદ્ધ પરિણમન હુઆ તો એ શુદ્ધ પરિણમનવાળા જીવ સ્વયં શુદ્ધ ઉપાદાનરૂપણે એ નિર્મળ શુદ્ધ પર્યાયસે શુદ્ધ નિર્મળ પર્યાયસે આ શુદ્ધ ઉપાદાન એટલે પર્યાય, આગળ દ્રવ્ય આયેગા શુદ્ધ ઉપાદાન. સમજમેં આયા?
તમારે કાલે આવ્યું તું ને ત્યક્ત ને અત્યક્ત આવ્યું 'તું કે નહીં, પરિણામ ત્યક્ત હૈ ને ત્રિકાળી તે અત્યક્ત હૈ ત્યાં છોડના ફોડનાકી બાત (નહીં હૈ) કોઈ પ્રશ્ન કરતા હતા ને? છોડનેકી કયા બાત હૈ? ભગવાન આત્મા ધ્રુવ કાયમ રહેતે અત્યક્ત નામ કભી બીજા– દૂસરારૂપે હોતા નહિ અને પરિણામ હૈ યે ત્યક્ત એક સમયકા પરિણામ છૂટ જાતા હૈ, દૂસરા આતા હૈ. સમજમેં આયા? તો આંહી કહેતે હૈ કે એ શુદ્ધ ઉપાદાનરૂપસે દ્રવ્ય ને ગુણ તો નહીં. હવે અહીંયા સમજમેં આયા?
ધર્મી જીવકા પર્યાયમેં શુદ્ધ ઉપાદાન જો પ્રગટ હુઆ, પરિણતિ પ્રગટ હુઈ, સમજમેં આયા? “શુદ્ધ ઉપાદાનરૂપસે કર્તા નહિ.” આહાહા ! દ્રવ્ય-ગુણ તો કર્તા નહિં પણ નિર્મળ પર્યાય ધર્મીકી હુઈ વો રાગકા કર્તા ને રાગકા ભોક્તા નહીં. એ મહાવ્રતકા વિકલ્પકા યહ કર્તા નહીં એમ કહેતે હૈ. (અને ભોક્તા ય નહિ, એમ જ હોય ને) પર તો એ વિકાર હૈ, પરદ્રવ્ય હૈ. સમજમેં આયા? માણસને એવું થઈ જાય કે આપણને એવું સમજાય? ન સમજાય એવું હોય આ તો મૂળ ચીજ છે. મૂળ ચીજ ન સમજાય તો તેરે જાના કહાં હૈ? કરના કયા હૈ? સમજમેં આયા? શાસ્ત્ર બહોત પઢ લીયા ને શાસ્ત્ર ઐસા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com